Book Title: Vairagya Bhavna
Author(s): Vijaybhaktisuri
Publisher: Vinodchandra Chandulal Shah

View full book text
Previous | Next

Page 354
________________ (૩૩૧ ) ૧૮. શ્રી આત્મબંધની સઝાય (લક્ષણ પાંચ કહ્યાં સમક્તિ તણું—એ રાગ.) સુમતિ સદા સુકુલિણી વિનવે, સુણ ચેતન મહાશય ચતુર નર; કુમતિ કુનારી દ્વરે પરિહરે, જીમ લહો સુખ સમુદાય સોભાગી. ૨. આ રંગે વિવેક ધરે પ્રભુ, કરીએ કેલિ અભંગ પતા સાન પલંગ બિછાયે અતિ ભલે, બેસીજે તસ સંગ રંગીલા. ૨ નિષ્ઠા રુચિ બેઉ ચામરપારિકા, વીંઝે પૂર્યાસુ વાય સદાય, ઉપસમ રસ ખૂશ ઈહાં મહમહે, કેમ નહિ આવે તે દાય. ૩. હદય-ઝરુખે બેસી હસું, મુજ લીજીએ સાર સનેહા; કાયાપુર પાટણને તું ધણી, કીજે નિજપુર સાર મહારાજા. ૪ જે તે ચેક કરવા નગરની, થાપ્યા પંચ સુભટ્ટ મહારાજા તે તે કુમતિ નારીસું જઈ મળ્યા, તીણે લોપી કુલવટ, ૫. પંચપ્રમાદ મદિરા છાકથી, ન કરે નગર સંભાળ મહારાજ મનમંત્રીશ્વર જે થાપીએ, ગૂંથે તેહ જંજાળ સેભાગી. ૬ ચૌટે ચાર ફિરે નિત્ય ચોટા, મુખે અતિઘણું પુણ્ય ધન્ય; વાહર ખૂબ ખબર નહિ કેહની, મુજ પરે ન કરો નંદ. . કપટી કાળ અને બહુ આપદા, ફરતા નગર સમીપ તપીને, જેર જરા જોબન ધન અપહર, ડાકણની પરે નિત્ય છપીને ૮. એણી પેરે વચન સુણી સુમતિ તણાં, જાગ્યે ચેતનરાય રસીલે, તેજ સંવેગ ગ્રહી નિજ હાથમાં, તે શુદ્ધ સમવાય વસીલે. ૯. મનમંત્રીશ્વર કબજે થયે ઘણું, તબ વશ આયા રે પંચમહાભડ ચાર ચાર ચિહુ કિસિ નાસિયા, ઝાલે મોહ પ્રપંચ મહાજડ. ૧૦. સુમતિ નારી સાથે પ્રીતડી, ર જડી જિમ ક્ષીર ને નીર સેભાગી; રંગવિલાસ કરે નિત નવનવા, લેલી હિયડાનું હીર હિલમિલ. ૧૧.

Loading...

Page Navigation
1 ... 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384