________________
( ૩૪૦ )
છ દિવાળીનું ગુણ ગણવામાં સ્વદેશી લેાકા જે દિવસે દ્વિવાળી કરે તે દિવસે ગણુવું.
૭૧ નદી (નાણુ) માંડવા સંબંધી અક્ષરપાઠ અનુયાગ દ્વારવૃત્તિ તથા સમાચારી પ્રમુખમાં છે તથા પર પરાથી પશુ નાણુ મડાય છે.
૭૨ સાંજે જે રાત્રી પાષહ લે તે ચારે આહારના ત્યાગ
કરીને.
૭૩ પાસહમાં શ્રાવકાએ એકાસણામાં લીલું શાક વાપરવું પે નહી.
૭૪ સાધુની માફક સાધ્વી ચારશ્રમણુ લબ્ધિવાળી ન થાય, સ્ત્રીઓને લધિના નિષેધ લબ્ધિસ્તાત્રમાં તથા દશાશ્રુત સ્કંધમાં કહ્યો છે.
૭૫ પર્યુષણમાં પાંચમ કરતા હોય તેને છઠ્ઠ કરવાની શક્તિ ન હાય તા ચેાથના ઉપવાસ કરવાથી પણ ચાલી શકે.
ઉપર લખેલ ૭૫ વાગ્યેા શાસ્ત્રાનુસાર, જાણવાલાયક ડાવાથી દાખલ કર્યો છે. પછી ૭૬ માવાસ્યથી વિશેષે કરીને જાણવાલાયક હોવાથી અને વળી સેનપ્રશ્ન, ઉપદેશ–તર’ગિણી, ભગવતી સૂત્ર વગેરે શાસ્ત્રોમાં આપેલા સાક્ષીના પાઠ હાવાથી ઘેાડાં વાકયા વિજયદાનસૂરિ વિરચિત વિવિધ પ્રશ્નોત્તર ભા. ૧,૨ માંથી લીધાં છે.
૭૬ સ્થૂલિભદ્રજીનુ' નામ ચારાસી ચાવિસી સુધી રહેશે. આ હકીકત ‘ઉપદેશ-તરંગિણી'માં છે.
૭૭ ચતુભક્તને એક ઉપવાસ કરવાની સંજ્ઞા, - ભગવતી સૂત્ર'ના બીજા શતકના પહેલા ઉદ્દેશની ટીકામાં કહેલી છે.