Book Title: Vairagya Bhavna
Author(s): Vijaybhaktisuri
Publisher: Vinodchandra Chandulal Shah

View full book text
Previous | Next

Page 368
________________ (૩૪૫) ૧૦૦ સાધુઓએ સૂતી અથવા બેસતી વખતે એ જમણી બાજુએ દશીયું તથા દાંડીને ભાગ મસ્તક તરફ રહે તેમ મૂક. ' ૧૦૧ ઉવસગ્ગહરની પાંચ ગાથાઓ જ ભદ્રબાહુ સ્વામીની રચેલી છે, એમ ભરતેશ્વર બાહુબલી વૃત્તિમાં કહ્યું છે. ૧૦૨ જયવીરાયની પાંચ ગાથાઓ કહેવી તે બરાબર છે. ૧૦૩ દિમ્ કુમારીએ ભુવનપતિ નિકાયની દેવીઓ છે, આવ શ્યક સૂત્રના વિવરણમાં મલયગિરિ મહારાજે લખ્યું છે. ૧૦૪ કોઈ પણ ત૫માં જ્ઞાનપંચમી કે મૌન એકાદશી કે બીજ કેઈ તપ કરનાર તે દિવસ ભૂલી જાય તો તપ પૂર્ણ થયા પછી એક ઉપવાસ વધારે કરે. દાખલા તરીકે પાંચમને ઉપવાસ પાંચ વરસ પાંચ માસે પૂરો થયા પછી એક ઉપવાસ લીગડલાગડ કરે. અને અત્યારે ભૂલ્યા તેને - એક ઉપવાસ દંડને કર. ૧૫ સાચા કે ખોટા ધર્મના કે જિનેશ્વર દેવની મૂર્તિના સેગન ખાવા નહીં, ખાય તો અનંત સંસારી બિધિ. - બીજને નાશ થાય તેમ શ્રાદ્ધવિધિમાં કહ્યું છે. ૧૦૬ છ વિકથામાં દેશકથા, ભક્તકથા, રાજયકથા, સ્ત્રીકથા, - ચારકથા અને પરિભ્રષ્ટ થયેલ સાધુની કથા કે. 1. ગૃહસ્થની કથા છે. ૧૦૭ રાત્રે પહેરી રાત્રી ગયા પછીથી પ્રાતઃકાળ સુધી ઊંચે ૮. સવારે બેલવું નહીં, નહિતર દોષ લાગે.

Loading...

Page Navigation
1 ... 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384