________________
(93) ૨૪ કેટલાક આચાર્યો સીતાને રાવણની પુત્રી કહે છે.
વસુદેવ હિડિમાં (તવ કેવલીગમ્ય). ૨૫ એક આંગળની પ્રતિમાથી માંડીને અગિયાર આગળની
પ્રતિમા સુધી ઘર દેરાસરજીમાં પુજાય. તેથી વધારે
આંગળની જિનહે પુજાય. (સેનપ્રશ્ન ઉ. બીજે.) ૨૬ સવારે ચેવિહાર ઉપવાસ અગર છઠ ચોવિહાર કર્યો
હોય તેણે સાંજે પ્રતિક્રમણ સમયમાં પચ્ચખાણ મનમાં
સ્મરણ કરવું, લેવાની જરૂર નહીં. ૨૭ માળા સંબંધી સૂવર્ણ, રૂપું, સૂત્ર વગેરે તમામ દેવદ્રવ્ય
સમજવું. (સેનપ્રશ્ન) ૨૮ કાન્તિક દેવતા એકાવતારી છે એવું એકાંત ન સમજવું. ૨૯ વસતિને સ્વામી કાળધર્મ પામી ગયેલ હોય તે તેની
ચિંતા કરનારનું ઘર શય્યાતર કરવું. ૩૦ ચક્રવતીઓને મહાપરિગ્રહ હેવાથી દેશવિરતિની પ્રાણી
ન થાય પરંતુ સંજમ લઈ શકે. ૧ ભવી છે જે વ્યવહાર થયા, ત્યાર પછી ભવ ભાવ
નાની વૃત્તિ અનુસાર ઉત્કૃષ્ટથી અનંત પુદગલ પરાવર્તન ભ્રમણ કર્યા પછી સિદ્ધિપદ વરે. ૨ ચક્ષુવિકલને પણ કેવલજ્ઞાન ઉત્પન થાય. ૩૩ તીર્થંકર મહારાજનું દાન અભવી જીવે ન પામી શકે. ૩૪ એક જીવ સંસારમાં ઉત્કૃષ્ટથી બેવાર ઈન્દ્ર તથા ચક્રવત
પણું પામે એમ ભગવતી પ્રમુખમાં કહ્યું છે. ૫ જિને કપિકો તે ભવમાં મોક્ષે ન જાય. ૩૬ અભવી જીવે શત્રુંજય ગિરિરાજને ન જુએ. ૩૭ કોઈ જીવ વિચાર કરે કે હું ભવ્ય કે અભવ્ય એ જે