Book Title: Vairagya Bhavna
Author(s): Vijaybhaktisuri
Publisher: Vinodchandra Chandulal Shah

View full book text
Previous | Next

Page 358
________________ (૩૫) ૧૫ જાતિસ્મરણ જ્ઞાનવાળા મનુષ્ય ઘણું કરી પાછલા નવ ભાવ દેખી શકે, કેઈ ઠેકાણે સંખ્યાતા પણ કહ્યા છે. ૧૬ કેવલજ્ઞાન પામ્યા પછી તીર્થંકર મહારાજાઓ ગોચરી જાય નહી. ૧૭ શ્રી કેવલજ્ઞાની ભગવાનને આવશ્યકાદિ ક્રિયાઓ કર વાની હોય નહીં. ૧૮ તીર્થકરને જીવ તીર્થકરપણે ઉત્પન્ન થાય તેને પહેલાં ત્રીજે ભવે વીસથાનકપનું આરાધન કરી તીર્થકર નામકર્મને બંધ નિકાચિત કરે છે. ૧૯ નારકીના જીને ક્રોધ વધારે, તિર્યને માયા વધારે, મનુષ્યને માન વધારે અને દેવતાઓને લાભ વધારે હોય છે. ૨૦ હાલના સમયમાં ધમરાધન કરનાર મનુષ્ય છેવટ ચોથા દેવલેક સુધી જાય અને પાપી જીવ છેવટ બીજી નરક સુધી જાય. ૨૧ નારકીના જીને અવધિજ્ઞાન ઓછું હોવાથી પિતાના પૂર્વજન્મને અવધિજ્ઞાનથી જાણી શકતા નથી પરંતુ જાતિસ્મરણ જ્ઞાન વડે પૂર્વજન્મ જાણી શકે છે. ૨૨ શ્રાવકે પડિકઠમણું કરતી વખતે વાંદણા અવસરે મુહપત્તિ શુદ્ધ ભૂમિ ઉપર અથવા રજોહરણ ઉપર મૂકે. (સેનપ્રશ્ન) ૨૩ સમ્યકત્વથી પતિત થયા પછી અનંતકાલ સંસારમાં ગયા હોય તેવા છે જ એક સમયમાં ૧૦૮ સિદ્ધિપદ વરે, સંખ્યાતકાળ જેને ગયે હોય તેવા જ એક સમયમાં દસ સિદ્ધિપદ પામે અને જે સમ્યકત્વથી ન જ પડયા હેય તે એક સમયમાં ચાર સિદ્ધિપદ વરે. નિંદી ટીકામાં)

Loading...

Page Navigation
1 ... 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384