________________
(૩૭) વિચાર કરે તે નિયમથી ભવ્ય સમજ. અભાવીને
તે વિચાર થાય નહીં. ૩૮ મરી ગયેલાં યુગલીયાનાં શરીરને મોટાં પક્ષીઓ માળાના
લાકડાની માફક ઉપાડીને જલદી સમુદ્રમાં ફેંકી દે છે. ૩૯ ચતુર્નિકાયના દેવતામાં વિમાનાધિપતિ દેવતાઓ સમ
કિતદષ્ટિ સમજવા મિયાદષ્ટિ ન હાય. ૪૦ પહેલા છેલા તીર્થકરના શ્રાવકને મુહપત્તિ શ્વેત
જોઈએ, બાવીશ તીર્થકરના શ્રાવકને પચવણું ગમે તે. ૪૧ વિકલેન્દ્રિય જી સ્વભાવથી જ મનુષ્યપણું પામી મોક્ષે
ન જાય, સર્વવિરતિ પામે. કર પાંચ નિગ્રંથ મળે કષાયકુશીલ નિન્થ આહારક
શરીર કરે, બીજા ન કરે. ૪૩ શરીર અને દીવાના પ્રકાશ વચ્ચે ચંદ્રમાને ઉલોત
હોય તે ઉદ્યોતિકા લાગે પરંતુ ચંદ્રમાને પ્રકાશ શરીર પર લાગે તે તે પછી દીવાને પ્રકાશ કદાચ
શરીર ઉપર પડે તે પણ ઉજજઈ ન લાગે. ૪૪ પડાવશ્યક સૂત્રે ગણધરનાં કરેલાં સમજવાં. (સેનપ્રશ્ન) ૪૫ ચૌદપૂર્વધરે ચૌદપૂર્વને બેઘડીમાં ગણી શકે છે–તાલુ
એષ્ટપુટ સંવેગથી ઉત્પન્ન થયેલી વાણી વડે કરીને. ૪૬ સુમુઈિમ મનુષ્ય જઘન્યથી ૧-૨-૩ ઉત્કૃષ્ટ અસંખ્યાત
ઉપજે પરંતુ કદાચ વિરહ પડે તે જઘન્ય–૧ સમય
ઉત્કૃષ્ટથી ર૪ સુહૂર્ત સુધી કેઈ ઉત્પન્ન ન થાય. ૪૭ શ્રાવકેએ નવકારવાલીની સ્થાપના ત્રણ નવકાર ગણીને
સ્થાપવી એવી પરંપરા છે. ઉત્થાપનમાં ૧ નવકાર મુનિને સ્થાપન કરવામાં ૨ નવકાર.