Book Title: Vairagya Bhavna
Author(s): Vijaybhaktisuri
Publisher: Vinodchandra Chandulal Shah

View full book text
Previous | Next

Page 344
________________ (૩૨) રહ્યો બાર વરસ તસ આવાસે, વેષ મે એમણ પાસે. હે. ૧ દસ નર દિન પ્રતિ બૂઝે, દીને એક મૂરખ નવી બૂઝે હા. બૂઝવતાં હુઈ બહુ વેળા, ભેજનની થઈ વેળા. હ૦ ૨ કહે વેશ્યા ઊઠે સવામી, એહ દસમે ન બૂઝે કામી, હા. વેશ્યા વનિતા કહે ધસમસતી, આજે દસમા તુમે એમ હસતી. ૩ એહ વયણ સુણીને ચાલ્યો, ફરી સંજમણું મન વાળેહે વેષ લઈ ગયે જિન પાસે, ફરી સંજય લીયે ઉલ્લાસે. હ૦ ૪ ચારિત્ર નિત્ય ચેખું પાળી, દેવલોકે ગયે દેઈ તાલી; હે તપ જપ સંજમ ક્રીયા સાધી, ઘણા જીવને પ્રતિબંધી. હે. ૫ જયવિજય ગુરુને શીસ, તસ હરખ નમે નીશદીશ; હે. મેરુવિજય એમ બેલે, એહવા ગુરુને કણ આવે તેલે. હે૬ ૫, વૈરાગ્યની સઝાય બલિહારી જાઉં એ વૈરાગ્યની, જેના મનમાં એ ગુણ આવ્યો છે, મોક્ષના મોતી તે જીવડા, નર ભવ ફળ તેણે પારે. બલિ૦ ૧ જેમાં ભીખારીને ભાંગ્યે ઠીંકરો, તે તે તજ દેહિલ હેય રે, ખટ ખંડ તજવા સહિલા, જો વૈરાગ્ય મનમાં હોય. બલિ૦ ૨ નથી સંસારમાં કેઈ કેઈનું, સૌ સવારથીયાં સગાંવહાલાં રે, કર્મ સંગે સહુ સાંપડયાં, અંતે જાશે સઘળાં ઠાલાં. બલિ૦ ૩ મારું મારું મમ કરે પ્રાણિયા, તારું નથી કેઈએણવેળા રે, ખાલી પાપના પોટલા બાંધવા, થાશે નરકમાં ઠેલમઠેલારે. બલિ૦૪ ગરજ સારે જે એહથી, તે સંસાર મુનિ કેમ છેડે રે; પણ જૂઠી બાજી છે સંસારની, ઇંદ્રજાળની બાજી માંડી ૨. બલિ. ૫ નગારાં વાગે માથે મેતમાં, કેમ નિશ્ચિત થઈને સૂતે રે, મધુબિંદુ સુખની લાલચે, ખાલી કીચડમાં કેમ ખૂતેરે. બલિ૦ ૬ લાખ રાશી છવાયેનિમાં, નહિ કેઈ છૂટવાને આરે રે, એક જ મલ વૈરાગ્ય છે, તમે ધર્મરત્ન સંભાળે છે.બલિહારી. ૭

Loading...

Page Navigation
1 ... 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384