________________
(૨૭૫) ૧૫ મનને હંમેશાં શુદ્ધ કરવા વિતરાગની વાણું શ્રવણ કરવી. ૧૬ ઈચ્છાઓને ત્યાગ તે વૈરાગ્ય. ૧૭ મનમાં અશુભ વિચાર કરવા તેના સમાન બીજે
વ્યાધિ નથી. ૧૮ પુદ્ગલમાં આનંદ માને તે પુદગલાનંદી, ભવમાં આનંદ
માને તે ભવાભિનંદી. એવા જ સંસારમાં પરિહામણું
કરનારા છે. ૧૯ આત્મામાં આનંદ માનનાશ જી વેલાસર મુક્તિ
મેળવી શકે છે. ૨૦ આત્માનંદી બનવું બહુ દુષ્કર છે માટે બહુ પ્રયત્ન
કરીને પણ તેવા બનવું જેથી દુઃખથી મુક્ત થવાય. ૨૧ જાગૃત થા અને ઊંઘને છે. ૨૨ નીતિમય અને ઉપકારક જીવન ગુજારવા પ્રયત્ન કર. ૨૩ ગતકાળની ભૂલો સુધારી લેવા પ્રયત્ન કરે અને હવે પછી
તેમ ન થાય તે માટે કમર કસ. ૨૪ ભવિષ્યને વિચાર કરી પછી પ્રવૃત્તિ કરવી તેનું નામ
વિવેક, તેની ખાસ જરૂર છે. ૨૫ આવતી જિંદગીને યાદ કરીને કાર્ય કરજે. ૨૬ ધર્મથી નિરપેક્ષ થનાર મનુષ્ય જે બીજે મૂર્ખ કેશુ
ગણાય? ર૭ ભાગ્યને ઉદય પણ ઉદ્યમથી જ થાય છે. ૨૮ પરસ્ત્રીગમન કરનાર ચંદનને મૂકી બાવળને વળગી
બહુ દુઃખી થાય છે. ૨૯ આ શરીર અશુચિનું યંત્ર છે, માટે તેની ઉપર મહ