________________
(૨૭૩) દુનિયાની દૃષ્ટિએ વિદ્વાન હોય તે પણ શાસકાર તે
તેને મૂઢ, ગમાર અને મૂખી જ કહે છે. ૧૫ ગમે તેટલે બાહા ધનવાળ હોય છતાં સમકિતથી રહિતને
નિર્ધન સમજે, પણ બે આનાની મૂડીવાળે પુણીયા
શ્રાવક જે સમક્તિ દૃષ્ટિ આત્મા સાચો ધનવાન છે. ૧૬ જિનેશ્વર ભગવાનની આજ્ઞાનું આરાધન મુક્તિને માટે
છે ત્યારે વિરોધપાશું સંસારમાં ભટકવા માટે છે, જેથી કદાપી વિરાધક બનવું નહીં; વિરાધક બન્યા તે ભટક્યા
સમજવું. ૧૭ પિસાવાળાને જૈનશાસનમાં સાચા શ્રીમાન કહ્યા નથી
પરંતુ પૈસાને જે સદુપયોગ કરે તેને સાચા શ્રીમાન
કહ્યા છે. ૧૮ નરકાદિ ગતિમાં ઉત્પન્ન થવું તે ગમે તેવું ભયંકર છે
પરંતુ તે પાપ કરનારાઓ માટે છે, એથી પુણ્યાત્માઓને
તેને ભય હોતા નથી. ૧૯ સંયમ એ સુખનું સ્થાન છે એવું અનંત જ્ઞાનીનું વચન
છે, જેથી વહેલા કે મેડા સંયમ લેવાની ભાવના જરૂર રાખવી ને અવસર મળે સંયમ ગ્રહણ કરી લે, જેથી સંસારની રખડપટ્ટી નષ્ટ થશે ને અનંત સુખના સ્થાનમાં
જલદી પહોંચાશે. ૨૦ સાચા ગુણીનું કદાચ સન્માન ન થાય પરંતુ અપમાન
તે કદાપી થવા દેવું જ નહીં. ૨૧ જિનેશ્વર ભગવાનની આજ્ઞા માનવી, મિથ્યાત્વને છોડવું
અને સમ્યકત્વને આદરવું, આ ત્રણ વસ્તુ હાથ આવે તે મન્હજીણાણુની સજઝાયમાં જે ૩૬ કૃત્યે શ્રાવકનાં