________________
(૧૭૮) ૨૫. પષ્ય પિષક-કહેતાં પિષણ કરવા લાયક સ્વકુટુંબનું આહારવસ્ત્રાદિકથી પિષણ કરવું.
ર૬. દીર્વાદશી કહેતાં દરેક કાર્ય આરંભ ક્ય પહેલાં શુભ-અશુભ પરિણામે વિચારવું અને પછી કાર્યની શરૂઆત કરવી. જે કાર્ય કરવાથી નુકસાન થવાનો સંભવ હેય, તે કાર્ય કરવું નહિ.
ર૭. વિશેષજ્ઞ–એટલે સામાન્ય અને વિશેષને ઓળ ખતાં શીખવું. વસ્તુ તથા વસ્તુ, કૃત્યાકૃત્ય, ભક્ષ્યાભર્યો વગેરેનું અંતર સમજવું. વિશેષ નહિ જાણવાવાળાને ગશાસ્ત્રમાં પશુસમાન કહ્યો છે.
૨૮. કતા–કહેતાં કેઈએ ઉપકાર કરેલું હોય, તેને સારી રીતે જાણે-ળવે નહિ.
ર૯. લોકવલ્લભ-કહેતાં સારા માણસને વિનય કરવા વડે લેકેમાં પ્રિય થવું. અનીતિમાં તથા ધર્મ વિરુદ્ધ કાર્ય કરીને લેકમાં પ્રિય થવાની ઈચ્છા કરી નહિ.
૩૦. સલજજ-કહેતાં લજજાવાન થવું. પ્રાણના નાશ થાય તે પણ અંગીકાર કરેલ ત્રતાદિને છોડવાં નહિ તેમજ નિર્લજ કાર્ય કરવું નહિ.
૩૧. દય-કહેતાં દુખી જીવે ઉપર દયા રાખવી. જેમ બને તેમ હિંસાનું કાર્ય કરવું નહિ. જેમ આપણને આપણે પ્રાણુ વડાલા છે, તેમાં તમામ જીગને પિતાના પ્રાણ વહાલા છે. માટે કઈ જીવની હિંસા કરવી નહિ.
૩ર. સૌમ્ય-કહેતાં સામ્ય દષ્ટિ રાખવી. કાયવાળી પ્રકૃતિ કરવી નહિ કે જેથી બીજાને આપણું ઉપર દ્વેષ જાગે.