________________
(ર૬૪). સિંહ ચીતરા, શકરા ને સમળી છે હિંસક જીવતણે ભવે, હિંસા કીધી સબળી છે તે છે ૨૯ સુવાવડી દુષણ ઘણું, વળી ગર્ભ ગળાવ્યા છે જીવાણું ઢળ્યાં ઘણું, શીળવ્રત ભંજાવ્યાં છે તે છે ૩૦ એ ભવ અનંત ભમતાં થકાં કીધા દેહ સંબંધ છે ત્રિવિધ ત્રિવિધ કરી સિવું, તેણશું પ્રતિબંધ છે તે છે ૩૧ ૫ ભવ અનંત ભમતાં થકાં, કીધા પરીગ્રહ સંબંધ છે ત્રિવિધ ત્રિવિધ કરી સિરું, તીણ પ્રતિબંધ છે તે છે ૩૨ ભવ અનંત ભમતાં થકાં, કીધાં કુટુંબ સંબંધ છે વિવિધ ત્રિવિધ કરી સિરું, તીણશું પ્રતિબંધ છે તે છે ૩૩ છે ઈ પરે ઈહ ભવ પર ભવે, કીધાં પાપ અખત્ર છે ત્રિવિધ ત્રિવિધ કરી સિરું, કરું જન્મ પવિત્ર છે તે છે ૩૪ એણી વિધે એ આરાધના, ભવિ કરશે જેહ છે સમયસુંદર કહે પાપથી, વળી છૂટશે તેહ છે તે છે ૩૫ ને રાગ વેરાડી જે સુણે, એહ ત્રીજી ઢાળ સમયસુંદર કહે પાપથી, છૂટશે તતકાળ તે. ૩૬
મરણ સમયે શુભ ભાવના આ જગતમાં પૂર્વે કરેલાં પુણ્ય-પાપ એ જ સુખદુઃખનાં કારણે છે, બીજું કઈ પણ કારણ નથી એમ જાણીને શુભ ભાવના રાખે.
પૂર્વે નહિ ભેગવાયેલા કર્મને ભોગવવાથી જ છુટકારે છે પણ ભગવ્યા વિના છુટકારે નથી, એમ જાણીને શુભ ભાવ રાખે.
જે ભાવ વિના ચારિત્ર, શ્રત, તપ, દાન, શીલ વગેરે