________________
(૫૯)
ને ઢાળ ૬ ઠ્ઠી ! (આદિ તે જોઈને આપણુંએ દેશી)
ધન ધન તે દિન માહરે જહાં કીધે ધર્મ ને દાન શિયળ તપ આદરી ટાળ્યાં દુષ્કર્મ ધન છે ૧. શેત્રુજાદિક તીર્થની છે જે કીધી જાત્રા જુગતે જિનવર પૂજિયા છે વળી પાખ્યાં પાત્ર છે ધન | ૨ પુસ્તક જ્ઞાન લખાવીયાં કે જિનવર જિનચૈત્ય | સંઘ ચતુર્વિધ સાચવ્યા છે એ સાતે ખેત્ર છે ધન છે ૩ છે પડિકમણું સુપર કર્યો છે અનુકંપા દાન | સાધુ સૂરિ ઉવઝાયને છે દીધાં બહુ માન છે ધન
૪ | ધર્મકાજ અનમેદીએ એમ વારેવાર છે શિવગતિ આરાધન તણે છે સાતમો અધિકાર છે ધન | ૫ | ભાવ ભલો મન આણીએ ! ચિત્ત આણી ઠામ સમતા ભાવે ભાવીએ છે એ આતમરામાધના સુખ દુઃખ કારણ જીવને છે કે અવર ન હોય ! કર્મ આપે જે આચર્યો ભેગવીએ સોય છે ધન છે ૭. સમતા વિણ જે અનુસરે છે પ્રાણી પુન્ય કામ છે છાર ઉપર તે લીપણું, ઝાંખર ચિત્રામ ! ધન | ૮ | ભાવ ભલીપેરે ભાવીએ છે એ ધર્મનું સાર છે શિવગતિ આશાધન તણે છે એ આઠમે અધિકારો ધન છે લા
છે ઢાળ ૭ મી છે . (રેવતગિરિ ઉપરે એ દેશી)
હવે અવસર જાણી કરી સંલેખણુ સાર છે અણુસણ આદરીએ પચ્ચખી ચારે આહાર લલુતા સવિ મૂકી | છાંડી મમતા અંગ છે એ આતમ ખેલે છે સમતા જ્ઞાન તરંગ છે ૧ ગતિ ચારે કીધા છે આહાર અનંત નિશંક