________________
(૫૮) રતિ અરતિ મિથ્યા તને આ સાથે માયા મેહ જંજાતે . ૮ ત્રિવિધ ત્રિવિધ સરાવીએ સાવ પાપસ્થાન અઢારતે છે શિવગતિ આરાધન તણો છે સાવ છે એ ચેથે અધિકાર તો મા
છે ઢાળ ૫ મી છે (હવે નિસુણે ઈહાં આવીયાએ દેશી)
જનમ જરા મરણે કરી એ એ સંસાર અસારતે છે કર્યો કર્મ સહુ અનુભવે એ છે કે ન રાખણહાર તે છે ૧ એ શરણ એક અરિહંતનું એ છે શરણ સિદ્ધ ભગવંત તે છે શરણુ ધર્મ શ્રી જૈનને એ છે સાધુ શરણ ગુણવંત તે છે ૨ અવર મહ સવિ પરિહરીએ છે ચાર શરણું ચિત્ત ધાર તે છે શિવગતિ આરાધન તણે એ એ પાંચમે અધિકાર તેને ૩ આ ભવ પરભવ જે કર્યા એ પાપ કર્મ કેઈ લાખ તે છે આત્મ સાખે તે નિંદીએ એ છે પડિકમીએ ગુરુ સાખ તે . ૪મિથ્યા મતિ વર્તાવિયા એ છે જે ભાખ્યા ઉસૂત્ર તે ! કુમતિ કદાગ્રહને વસે એ
જે ઉથાપ્યાં સૂત્ર તે છે પ ઘડયાં ઘડાવ્યાં જે ઘણએ છે ઘંટી હળ હથિયાર તે ! ભવ ભવ મેળી મૂકીયાં
એ છે કરતાં જીવ સંહાર તે છે ૬. પાપ કરીને પિષિયાં એ • છે જનમ જનમ પરિવાર તે છે જનમાંતર પહોત્યા પછી એ છે કેઈએ ન કીધી સાર તે ૭ આ ભવ પરભવ જે કર્યા એ છે એમ અધિકરણ અનેક તે છે ત્રિવિધ ત્રિવિધે
સરાવીએ છે આણું હૃદય વિવેક તે છે ૮ દુષ્કૃતનિંદા એમ કરી એ પાપ કરે પરિવાર તે છે શિવગતિ આરાધના તણે એ છઠ્ઠો અધિકાર તે છે !