SearchBrowseAboutContactDonate
Page Preview
Page 281
Loading...
Download File
Download File
Page Text
________________ (૫૮) રતિ અરતિ મિથ્યા તને આ સાથે માયા મેહ જંજાતે . ૮ ત્રિવિધ ત્રિવિધ સરાવીએ સાવ પાપસ્થાન અઢારતે છે શિવગતિ આરાધન તણો છે સાવ છે એ ચેથે અધિકાર તો મા છે ઢાળ ૫ મી છે (હવે નિસુણે ઈહાં આવીયાએ દેશી) જનમ જરા મરણે કરી એ એ સંસાર અસારતે છે કર્યો કર્મ સહુ અનુભવે એ છે કે ન રાખણહાર તે છે ૧ એ શરણ એક અરિહંતનું એ છે શરણ સિદ્ધ ભગવંત તે છે શરણુ ધર્મ શ્રી જૈનને એ છે સાધુ શરણ ગુણવંત તે છે ૨ અવર મહ સવિ પરિહરીએ છે ચાર શરણું ચિત્ત ધાર તે છે શિવગતિ આરાધન તણે એ એ પાંચમે અધિકાર તેને ૩ આ ભવ પરભવ જે કર્યા એ પાપ કર્મ કેઈ લાખ તે છે આત્મ સાખે તે નિંદીએ એ છે પડિકમીએ ગુરુ સાખ તે . ૪મિથ્યા મતિ વર્તાવિયા એ છે જે ભાખ્યા ઉસૂત્ર તે ! કુમતિ કદાગ્રહને વસે એ જે ઉથાપ્યાં સૂત્ર તે છે પ ઘડયાં ઘડાવ્યાં જે ઘણએ છે ઘંટી હળ હથિયાર તે ! ભવ ભવ મેળી મૂકીયાં એ છે કરતાં જીવ સંહાર તે છે ૬. પાપ કરીને પિષિયાં એ • છે જનમ જનમ પરિવાર તે છે જનમાંતર પહોત્યા પછી એ છે કેઈએ ન કીધી સાર તે ૭ આ ભવ પરભવ જે કર્યા એ છે એમ અધિકરણ અનેક તે છે ત્રિવિધ ત્રિવિધે સરાવીએ છે આણું હૃદય વિવેક તે છે ૮ દુષ્કૃતનિંદા એમ કરી એ પાપ કરે પરિવાર તે છે શિવગતિ આરાધના તણે એ છઠ્ઠો અધિકાર તે છે !
SR No.023313
Book TitleVairagya Bhavna
Original Sutra AuthorN/A
AuthorVijaybhaktisuri
PublisherVinodchandra Chandulal Shah
Publication Year1953
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy