________________
( ૨૩૦ )
લેવાય તે પછી કયા ભવમાં કઇ ગતિમાં લેવાશે ? જ્યારે ત્યારે ગમે તે ભવમાં સંયમ લીધા પછી જ મુક્તિએ પહેાંચવાનું છે, તેા પછી આ ભવમાં સંસાર છેાડી સંયમ ગ્રહણ કરવા તે જ સવ થા હિતકર છે. આ અવસર્પિણી કાળમાં પાંચમા આરામાં આ ભવમાં મુક્તિએ નહિ પહેોંચાય, પરંતુ ત્રણ ભવે કે સાત-આઠ ભવે તેા જન્મમરણના કલેશેાના ઉચ્છેદ કરી જરૂર મુક્તિમંદિરમાં પહેાંચી શકાશે. પરંતુ સયમ લીધા પછી પણ ખરાખર પુરુષાર્થ નહિ ફારવે અને સંસારની ઉપાધિમાં–આત્ત ધ્યાનમાં—માજશેખમાં-જ્ઞાન-ધ્યાનને છેડી વિસ્થાદિમાં જો પડી ગયા તા સચમ ગુણુઠાણાથી પડીને અધોગતિમાં ચાલ્યા જઇશ, માટે સંયમ ગ્રહણ કર્યાં પછી પણ જ્ઞાન, ધ્યાન, તપ, જપ, પંચ સમિતિ, ત્રણ ગુપ્તિ, દશ યતિધર્મ ઇત્યાદિકનું સેવન કરી નવા નવા અભિગ્રહ કરી, ચારિત્રધમ ને ઉજજવળ કરી મેામંદિરમાં નિવાસ થાય તેમ કરજે. એટલે ત્યાં અનંત સુખના ભક્તા થઇશ; કદાચ ચારિત્રધર્મ ને કાયરપણાથી અંગીકાર ન કરી શકે તેા પછી દેશિવરતિપચાને એટલે સમ્યકત્વ મૂળ શ્રાવકના ખર વ્રતને તે સમજીને જરૂર અંગીકાર કરજે, તા જરા વિલ’ખથી પણ છેવટ મુક્તિમાં પહોંચી શકીશ.
ઉપાસક દશાંગ સૂત્રમાં આન, કામદેવ વગેરે દશ શ્રાવકાએ પરમાત્મા શ્રી મહાવીરસ્વામીની દેશના સાંભળી વૈરાગ્ય પામી સમ્યક્ત્વ મૂળ ખાર વ્રત અંગીકાર કર્યાં. અને છેવટ સુધી બરાબર પાળોને આયુ પૂરું કરી વ્રતના પ્રભાવથી સુધર્માં દેવલાકમાં જુદા જુદા વિમાનમાં ચાર