________________
(૨૪૧) છઠ્ઠ દિશા વિરમણ વ્રત દિશાનું પરિમાણ કરી લેવું, પ્રથમ કરેલ હોય તે તેને સંક્ષેપ કર. (ઘટાડવું.)
સાતમું ભેગેપભેગ વિરમણ વ્રત
ચૌદ નિયમ ધારવા, પંદર કર્માદાનને વજેવાં, ચાર મહા વિગય વગેરે બાવીસ અભક્ષને ત્યાગ કર ઈત્યાદિ.
આઠમું અનર્થદંડ વિરમણ વ્રત ૧ અપધ્યાન, ૨ પાપપદેશ, હિંસપ્રદાન, ૪ પ્રમાદાથરિત એ ચાર ભેદ શાસ્ત્રમાં કહ્યા છે, તેમાંથી જેટલા દૂર થાય તેટલા કરવા. તેમાં ઘણું લાભ છે. ઉપરાંત–
૧ જુગટુ રમવું નહિ. ૨ પશુ-પંખી પાંજરે ઘાલવાં નહિ. ૩ નાટકનાચ વગેરે તમાસા જેવા નહિ. ૪ ફાંસી આપે ત્યાં જેવા જવું નહિ ઈત્યાદિ પણ વર્જવું.
નવમું સામાયિક, દસમુ દેશાવકાશિક, અગિયારમું પોષધ, બારમું અતિથિ સંવિભાગ-આ ચાર વ્રતો અંત સમયે આદરી શકાય તેવાં નથી, માટે તે વ્રતોની ભાવના રાખી આત્મામાં ચિંતવન કરવું. અમુક સમયે ચિત્તની સ્વસ્થતા હોય તે સમભાવરૂપ સામાયિક કરવું. વળી વિચારવું કે ઘરમાં જે કાંઈ ચીજે અધિકરણ વગેરે મેં મકળાં રાખ્યાં છે તે તમામ મારે દેહ પડી ગયે સિરે સિરે કરું છું. આ વ્રત પશ્ચ
ખાણું એટલા માટે છે કે જેમ ખેતરને વાડ કરી હોય તે ખેતરમાં જાનવર ન પેસે ને ચેર ચોરી ન જાય. વળી ઘરની આગળ કંપાઉન્ડ બાંધવામાં આવે છે જેથી એમ પ્રતિભાસ થાય છે કે આટલી હદ આપણું છે, તેની બહાર આપણે
૧૬