________________
( ૨૧૮ )
સૃષ્ટિ તળે જોઈએ છીએ. ત્યારે ફક્ત સંયમમાં પ્રમાદરહિતપણું, સાવધાનતાથી રહેનારને સુખનો પાર નથી. પછી કોઈવાર દુઃખના સભવ પણ રહેશે નહિ.
આત્મા શરીરથી ભિન્ન છે-જુદા છે-અરૂપી છે. કના વશથી શરીરના સંબધ અનાદિના છે; પરંતુ સારા ઉપાયાથી તે સબધ જુદો પડી શકશે. જેમ સુવર્ણમાં રહેલી માટી અગ્નિના સચાગથી દૂર થાય છે તેવી જ રીતે આત્મા ઉપર રહેલ ક રૂપી માટી તપરૂપી અગ્નિથી દૂર થઈ શકે છે; તે ખ્યાલમાં રાખજે. એ અષ્ટમી, એ ચતુર્દશી, શુકલ પંચમી ઈત્યાદિ સિદ્ધાંતામાં કહેલી ઉત્તમ તિથિઓના પૌષધ કરી સંસારના ખાજાને તે દિવસે દૂર કરજે. ઘણું કરીને તિથિના દિવસે પરભવના આયુના બંધ પડે છે, તે તેવા ઉત્તમ દિવસે તું પોષધ વગેરેની ઉત્તમ ક્રિયા કરી સારા અધ્યવસાયમાં રહીશ તા શુભ ગતિના આયુના બંધ પડવાથી ભવાંતરમાં દુઃખી થવા વખત નહિ આવે. સૂયશા જેવા મહાપ્રતાપી રાજાએ ત્રણ ખ’ડના ભક્તા હોવા છતાં અષ્ટમી-ચતુ શીનું આરાધન મૂકયું નથી. પેાતાના પ્રાણથી પણ અધિક તિથિએનું આરાધન કર્યું છે. ખીજાને આરાધન કરાવવા સારુ સપ્તમી અને ત્રાદશીના દિવસે પડહ વગડાવતા હતા જેથી બીજા જીવે પણ તેની સાથે પૌષધત ગ્રહણ કરવા તૈયાર થતા હતા. તે લક્ષમાં લઈ જરૂર પાંચ તિથિના, છેવટ એ ચૌદસના પૌષધ કરી આત્માને પવિત્ર કરજે.
ઇન્દ્રિયેાના ગુલામ થઇશ નહિ. ઈન્દ્રિયાને આધીન થઈ જઈશ તા ઈન્દ્રિયારૂપી ઘેાડા તને ક્રુતિરૂપી ખાડામાં