________________
(૩૮)
પ વીર્યાચાર ધાર્મિક કાર્યમાં પિતાનું જેટલું સામર્થ્ય હોય તેટલું નહિ પવવું તે વીર્યાચાર કહેવાય તે પ્રમાણે જે કર્યું હોય તે મિચ્છામિ દુક્કડં.
હવે બાર વ્રત સંબંધી આલોચના કહે છે - પ્રાણુતિપાત આલોચન
મહા આરંભના કામ આદર્યો હોય, જેવાં કે ઘર ચણવ્યાં હેય ટાંકાં, ભેંયરા, વાવ, કૂવા, તળાવ વગેરે કરાવ્યાં હાય તથા મિલ, જીન, સંચા, પ્રેસ બનાવ્યાં હેય વગેરે વગેરે જેમાં જેની હિંસા પારાવાર થઈ હોય, તથા બેઈદ્રિય– તેઈદ્રિય જીવે, ચોરેન્દ્રિય જીવે, પંચેન્દ્રિય જીવોની ત્રણે કાળમાં જે વિરાધના કરી હોય તે સર્વ પાપને મન, વચન, કાયાએ કરી ખમાવું છું.
મૃષાવાદ આલોચન ક્રોધથી, લોભથી, ભયથી, હાસ્યથી-જે કાંઈ જૂઠું બેલ્યા હેઈએ તે મન, વચન, કાયાએ કરીને ખાવું છું.
- અદત્તાદાન આલોચન કુડકપટથી દગા-પાસલા કરી જે કાંઈ અદત્તાદાન લીધું હોય તે મન, વચન, કાયાએ કરી ખમાવું છું.
મૈથુન આલેચન પરસ્ત્રીગમન કર્યું હોય તથા વિશેષ કામકડા કરી હેય, સ્વદારા વિષે અસંતોષ રાખે હેયકામક્રિડા કરી અતીવ ખુશી થયે હેય, દષ્ટિ વિપર્યાસ કર્યો હોય ઈત્યાદિ