________________
(૧૮૬) તથા પાટણમાં પિતાના પિતાશ્રી ત્રિભુવનપાળના નામની યાદગીરી માટે તિયણ વિહાર નામનું તેર દેવકુલિકા સહિત જિનમંદિર બંધાવ્યું. તેમાં ૧૨૫ અંગૂલની ઊંચી અરિષ્ટ રત્નની મૂળનાયક શ્રી નેમિ નાથ પ્રભુની પ્રતિમા સ્થાપી અને બેર દહેરીઓમાં ચૌદભાર પ્રમાણ ચોવીસ રત્નની, ચોવીસ સોનાની ચોવીસ રૂપાની ઈત્યાદિક જિનપ્રતિમાઓ સ્થાપી, સર્વ મળી તેમાં છ– કરેડ સોનામહોર ખરી. જીનાલયમાં ઉદયન, પ્રવ, કુબેરદત્ત વગેરે અઢાર હજાર શ્રાવકની સાથે રાજા નિત્ય ગીત, નૃત્ય, વાદિત્ર સહિત સ્નાત્ર મહોત્સવ કરતા હતા. સાત મેટી તીર્થ જાત્રા કરી. તેમાં શ્રી સિદ્ધાચલજી, ગીરનાર આદિ તીર્થોની જાત્રામાં ૧૮૭૪ સુવર્ણ રત્ન મય દેવાલ હતાં તથા બેંતેર રાણું અને અઢાર ઉંજાર કેટિધ્વજ શાહુકારે અને બીજા લાખ શ્રાવ કેના સંઘ સહિત જાત્રા કરી. તેમાં દરેક સ્થાને સ્નાત્ર મહોત્સવ, વજારે પણ, શ્રી સંવ વાલ્ય આદિ શુભ કાર્યો કરી કરે રૂપિયા ખરચી જિંદગી
પવિત્ર બનાવી. ૧૯ પહેલા વ્રતમાં મારી” એવો શબ્દ બોલાઈ જાય તે
ઉપવાસ કરો. એક દિવસ ગુરુ મહારાજ શ્રી હેમચંદ્રસૂરિજી મહારાજનાં દર્શન કરી વિનયપૂર્વક કુમાર પાળ રાજા બેઠા હતા. ગુરુમહારાજે દેશના પ્રારંભ કર્યો કે વિવેકી પુરુષેએ વર્ષાઋતુમાં પિતાના સ્થાન
૧૮