________________
( ૨૧૦ )
કના યથી શારિરીક કષ્ટાદિની પ્રાપ્તિ થાય છે તે તે સમભાવને ધારણ કરે છે, ચિત્તમાં પરમાત્માનું ધ્યાન કરે છે, આવશ્યકા િધકાને વિષે વિશેષે કરીને ઉદ્યમવંત થાય છે. જેથી એકદરે આત્મખેધવાળા જીવે સદા
સુખના જ અનુભવ કરે છે.
આવું આત્મિક સુખ સમ્યકૃત્વની પ્રાપ્તિ વિના જીવને કદાપિ પ્રાપ્ત થયું નથી, થવાનું નથી અને થશે પણ નહિ. માટે જો સાચા સુખની હું ચેતન ! તને ચાહના હોય, ઈચ્છા હાય, અભિરુચિ હોય તે તમામ ઉપાધિને છેડી સમ્યકૂવરનને મેળવ——મેળવવા માટે પ્રયત્ન કર. તા સાચા ધનવાન થઈશ. સમિતી જીવ સાચા ધનપતિ છે. તેને માટે શાસ્ત્રકાર મહારાજા કહે છે, કે धनेन हीनोऽपि धनी मनुष्यो, यस्यास्ति सम्यक्त्वधनं प्रधानं । धनं भवेदेकभवे सुखार्थं भवे भवेऽनंतसुखी सुदृष्टिः ॥ અર્થ:—માહ્ય ધનથી હીન મનુષ્ય હાય પણ જેની પાસે સમ્યક્ત્વરૂપી ધન છે તે ધનવાન કહેવાય છે; કારણ કે બાહ્ય ધન તે એક ભવના સુખ માટે છે, અને સમ્યવરૂપી સાચું ધન છે તે તા ભવે ભવે–જન્મ જન્મને વિષે અનત સુખ આપનાર છે, છેવટે મેાક્ષસુખ આપનાર છે; માટે બાહ્ય ધન કરતાં પણ સમ્યકત્વરૂપી ધન અધિક ગુણવાળુ કાયદાવાળુ' જાણવુ.
આવા પ્રકારના સમ્યક્ત્વરત્નના મહિમા હોવા છતાં અને વાસ્તવિક સુખનું કારણ હાવા છતાં પુદ્ગલાનંદીભવાભિનંદી જીવા સમ્યક્ત્વરનને મેળવવા લેશ માત્ર