________________
(૧૨)
ઉત્તમ પ્રાપ્તિ વિના હંમેશાં અનાથ જ છે. સનાથ થવા માટે પુરૂષાર્થ ફેરવવાની જરૂર છે. આત્મા! તું પણ પુરૂષાર્થ ફેરવીશ તો જ આત્મહિત કરી શકીશ. શ્રેણિક રાજા સુલસા રેવતી પ્રમુખના જીવ પણ પુરૂષાર્થ ફેરવી પરમાત્માની આજ્ઞાને શીરપર ચડાવી આવતી ચોવીસીમાં તીર્થકર થશે, આવતી ચોવીસીમાં થવાવાળા તીર્થકરેનાં નામે આવતી ચોવીસીમાં થવાવાળા તીર્થકરોના નામ ૧ શ્રી પદ્મનાભ તે શ્રી શ્રેણિક મહારાજના જીવ, ૨ શ્રી સુરદેવ તે શ્રી મહાવીર સ્વામીના કાકા
સુપાર્શ્વ શ્રાવકને જીવ ૩ શ્રી સુપાર્શ્વન તે શ્રી કેણિક પુત્ર ઉદાયનને જીવ ૪ શ્રી સ્વયંપ્રભજીન તે શ્રી વીરને પિટિલ નામે
શ્રાવકને જીવ ૫ શ્રી સર્વાનુભૂતી તે દઢાયુષને જીવ ૬ શ્રી દેવશ્રુતજીન તે કીર્તિને જીવ ૭ શ્રી ઉદયન તે શ્રી વીરને શ્રાવકશંખ
' નામને જીવ ૮ શ્રી પેઢાલન તે આણંદ શ્રાવકને જીવ ૯ શ્રી પિટિલજીને તે શ્રી સુનંદનને જીવ ૧૦ શ્રી શતકીર્તિ તે શતક શ્રાવકને જીવ ૧૧ શ્રી મુનિસુવ્રત તે દેવકીજીને જીવ ૧૨ શ્રી અમમ છન તે વાસુદેવને જીવ ૧૩ શ્રી નિષ્કષાયજીન તે સત્યકીને જીવ ૧૪ શ્રી નિપુલાકજીન તે બલદેવને જીવ