________________
( ૧૪૮ )
દેવલાક તા જરૂર પ્રાપ્ત થાય. આ બંને દેવે એ દેવલેાકમાંથીચવી કાઈ ગૃહસ્થને ત્યાં જન્મ લીધા; ત્યાં પણ સજમનું` આરાધન કરી પહેલા દેવલેાકમાં ગયા. સમકિતષ્ટિ દેવતાને અવધિજ્ઞાન હાય છે. અને મિથ્યાદ્રષ્ટિ દેવતાને વિભગજ્ઞાન હાયઃ જેથી વસ્તુને ખરાખર ન દેખી શકે. આ બન્ને ઉત્તમ જીવા સજમનું આરાધન કરી દેવલાકમાં ગયેલા. સમતિષ્ટિ હાવાથી અવ ધિજ્ઞાનવાળાએ પાતાના જ્ઞાનથી નિશ્ચય કર્યો કે અમા પુરાહિતને ત્યાં ઉત્પન્ન થઇશું. ત્યાં પણ પેાતાને ધર્મની પ્રાપ્તિ વેલાસર થાય તે હેતુથી મુનિનું રૂપ ધરી પુરોહિતને ત્યાં આવ્યા. પુરોહિત અને તેની સ્ત્રીએ પ્રણામ કર્યાં. મુનિવર પાસેથી ધ દેશના સાંભળી પુરાહિત શ્રાવક ધર્મ અંગીકાર કર્યાં. પુરાહિતને પુત્ર નહી' હોવાથી મુનિવરેને પૂછ્યું': હું પૂજ્ય ! અમારે પુત્ર થશે કે નહી થાય ? આ પ્રશ્ન સાંભળી મુનિરૂપ ધારણ કરી આવેલા દેવતાએ કહ્યું: હે પુરાહિત! તમારે એ પુત્રો થશે. તે સારી મતિવાળા થશે અને તે અને જગતને પૂજનિક એવી દીક્ષાને અગીકાર કરશે. તે દીક્ષા લેવા તૈયાર થાય તે વખત તમારે તેને અંતરાય ન કરવા, કારણ કે તે ઘણા જીવાને પ્રતિમાધ કરશે.
આ પ્રમાણે કહી અને દેવતા આ ચાલ્યા ગયા.દેવલાકમાંથી ચવીને પુરહિતની સ્ત્રી યશાના ગર્ભ`પણે ઉત્પન્ન થયા. પેાતાની સ્ત્રીને ગર્ભ વતી દેખી ભગુને મુનિનુ' વચન યાદ આવ્યું. ભૃગુ વિચાર કરે છે કે મારે પુત્રો તા થશે પરંતુ ખાળવયમાં જ દીક્ષા લેશે માટે એવી ગાઠવણુ કરું કે મારા પુત્રોને જિંદગીભર મુનિઓનું દશ ન જ ન થાય, માહના પ્રતાપે નિશ્ચય કરી પેાતાનું