________________
(૧eo) કરવા પડશેમાટે તે બંધ કરીશ નહિ અને કદાચ દેવું રહી ગયું હોય તે સુજ્ઞપણું અંગીકાર કરી ગમે તેમ કરી તે દેવાથી વેલાસર મુકત થજે. વળી વ્યાપારાદિકમાં અનીતિ. પણ કરીશ નહિ. અનીતિથી થયેલ પાપ ભવાંતરમાં તારે ભેગવવું પડશે. તારા પિસા તે ખાવાવાળા ખાઈ જશે ને ભોગવવાવાળા ભગવશે. તને ભવાંતરમાં એક પૈસે પણ કેઈ બંધાવશે નહિ. ફક્ત અનીતિથી કરેલ પાપ સિવાય સાથે બીજું શું લઈ જઈશ? માટે કઈ રીતે અનીતિ કરીશ નહિ. જે માર્ગાનુસારીના ૩૫ ગુણે પ્રગટ કરવામાં પણ પ્રથમ ન્યાયસંપન્નવિભવ શાસ્ત્રકાર મહારાજા બતાવે છે, તેનું મનન કર. શ્રી હેમચંદ્રાચાર્યે યેગશાસ્ત્રમાં માર્ગાનુસારીના ગુણે કહેલા છે તે આ પ્રમાણે–
न्यायसंपन्नविभवः, शिष्टाचारप्रशंसकः। ગુરુશી સાર્ધ, તોડmોત્ર છે ? पापभीरु प्रसिद्धं च, देशाचारं समाचरन् । अवर्णवादी न क्वापि, राजादिषु विशेषतः ॥२॥ अनतिव्यक्त गुप्ते च, स्थाने सुप्रातिवेश्मिके । अनेकनिर्गमद्वार-विवर्जितनिकेतनः ॥३॥ कृतसंगः सदाचारै मर्मातापित्रोश्च पूजकः।। त्यजन्नुप्लुतं स्थान-मप्रवृत्तश्च गर्हिते ॥४॥ व्ययमायोचितं कुर्वन् , वेषं वित्तानुसारतः। अष्टभिर्षीगुणैर्युक्तः शृण्वानो धममन्वहं ॥५॥ अजीर्णे भोजनत्यागी, काले भोक्ता च सात्म्यतः ।