________________
( ૧૬૯). દ્રવ્યને ઉપયોગ કરેલ હેવાથી, તેને આ ભવમાં મંકમતિપણું તથા નિબુદ્ધિપણુની પ્રાપ્તિ થઈ.
ઉપર મુજબ મુનિનાં વચન સાંભળી બને જણ બહુ ખેદ કરવા લાગ્યા. મુનિરાજે ધર્મોપદેશ દીધે, જેથી બોધ પામીને જ્ઞાન દ્રવ્ય અને સાધારણ દ્રવ્યમાંથી લીધેલા બાર બાર રૂપિયાને બદલે હજાર રૂપિયા જયાં સુધી અમે તે બન્ને ખાતામાં ન આપીએ, ત્યાં સુધી અન્ન-વસ્ત્ર વિના બીજું સર્વ કમાઈને એમાં આપીશું.” એ મુનિરાજ પાસે નિયમ કરી શ્રાવકધર્મ અંગીકાર કરી વ્યાપાર કરવા લાગ્યા. ત્યારપછી બંને જણાએ કરેલ કર્મને ક્ષય થઈ જવાથી વ્યાપાર વગેરેમાં ધનની પ્રાપ્તિ થઈ અને બારબાર રૂપિયાના બદલે બારબાર હજાર સેનૈયા આપી અને જણ જ્ઞાનદ્રવ્ય અને સાધારણ દ્રવ્યના દેવાથી મુક્ત થયા. અને ત્યારપછી બારબાર કરેડ સોનૈયાની ઋદ્ધિવાળા થયા અને સુશ્રાવકપણું પાળતાં જ્ઞાનદ્રવ્ય અને સાધારણદ્રવ્યનું રક્ષણ અને વૃદ્ધિ કરવા લાગ્યા. અનુકમે શુભ કાર્યો કરી છેવટે દીક્ષા અંગીકાર કરી બને ભાઈ સિદ્ધિપદને પામ્યા.
આ રીતે જ્ઞાનદ્રવ્ય અને સાધારણ દ્રવ્યના ભક્ષણ ઉપર કર્મસાર અને પુણ્યસારનું દષ્ટાંત સાંભળી–મનન કરી જ્ઞાનદ્રવ્ય-સાધારણ દ્રવ્યને લેશમાત્ર બગાડ થવા દે નહિ. નહિતર જેવી રીતે તેઓને વિડંબના અને દુઃખની ઝડીઓ સહન કરવી પડી, તેવી જ રીતે હે આત્મા! તારે સહન કરવી પડશે. આ ભવમાં તે દ્રવ્ય કદાચ ભક્ષણ કરીશ તે ઘરનાં તમામ કુટુંબ વગેરે તેને ભેગ કરશે, પરંતુ દુઃખ તારે સહન
ક