________________
(૧૪૧)
કાંઈ નહિ ને કહેવુ* કેઅશુભેાય છે, એમ કાંઇ ચાલે નહિ. વ્યવહારમાં એકવાર પાછા પડીએ છીએ તે ખીજીવાર ત્રીજીવાર પણ પ્રવૃત્તિ ચાલુ જ રખાય છે. ખાવામાં,પીવામાં, ગાડીની અંદર બેસવામાં, કમાવામાં મળવાનુ હશે તેા મળશે એવુ કહેવાતું નથી અને ઉદ્યમ કરાય છે તેમ અહીં પણ કરવાનું છે. હુંમેશાં ગુરૂ મહારાજ પાસે આવવુ. એક દિવસ ભાવના ન થાય તેા ખીજે દિવસે આવેા. રાજ ભાવના ન થાય તા સવારમાં વેળાસર ઊઠી આત્માને પૂછે, કે હું આત્મા, સંસારના કાર્ય માં ખૂબ ઉદ્યમ કરે છે તેા પછી આવા શુભકાર્ય માં સામાયિક, પડીષ્કમણું, જીનપૂજા શાસ્રશ્રવણુ, તત્ત્વચિંતન વગેરેમાં તારી પ્રવૃત્તિ કેમ થતી નથી. ઊઠે પ્રવૃત્તિ કર. આત્મશુદ્ધિ કરવાના ઉપાય વીતરાગનુ શાસન જ છે. ઈત્યાદિક ભાવના કરી ઉદ્યમ કરીશ તે જરૂર ધમ કરવાનું મન થશે અને ધર્મ કરી આત્મશુદ્ધિ જરૂર કરી શકીશ, પરંતુ મારે ઉદય નથી ઉદય નથી, એમ કરી બેદરકારી કરીશ તે આખી જીઢંગી ખાઇ બેસીશ ને કાંઇકરી શકીશ નહિ માટે ચેતી લે. આત્મશુદ્ધિ કરવાના ઉપાયો
વીતરાગનું શાસન પામીને ધાર્મિક કાર્યોંમાં પ્રવૃત્તિ કરવા વાળા અને વળી નિરતર ઉદ્યમ કરવાવાળા આત્મા ચડતાં ચડતાં ગ્રન્થિ ભેદ કરી સમ્યક્ત્વને પામે છે. જ્ઞાનીઓએ સમ્યક્ દૃષ્ટિ આત્માને દેખતા માન્યા છે, મિથ્યા દષ્ટિને આંધળા માન્યા છે. જેથી સમ્યક્ દૃષ્ટિ આત્મા જગતમાં રહેલા પદાર્થોને જેવા રૂપે છે તેવા રૂપે માને છે અને તેથી સચ્ચારિત્રની ભાવનાથી રગાયેલા જ હોય છે. વળી લાગ તાકીને જ બેઠા હાય છે. કયારે આ સંસાર દાવાનળમાંથી નીકળી સવિરતિ