________________
પિષધમાં ભાવનારૂઢ થતાં વીતરાગનાં વચને વિચારે છે. તે વચને નીચે મુજબ–
जीवाणं जलहि निवडिय रयणव सुदुल्लहंमणुस्सत्तं तत्यवि आरियखितं तओ कुल जाइओसुद्धा ॥१॥ तत्तोय दुल्लहंइह अहिण पंचिंदियं जए सव्वं तम्मिवि निरोगत्तं तल्लामे दीह माऊंच ॥२॥ अह दुलह धम्ममइ तो गुरु जोग्गमि धम्म सवणंच एयंमि वि सणं तओयं जिणदेसिया दिक्खा ॥३॥ ता पत्तोए समए मणुयत्ताइण दुल्लहोलाहो इकं जिणंद दिक्वं दुक्खक्खय कारणं मुतुं ॥४॥ धन्ना जयम्मि जेहिं पत्ता बालत्तणे वि जिण दिक्खा जम्हा ते जीवाणं न कारण कम्म बंधस्स ॥५॥
અથ–સમુદ્રમાં પડેલા રત્નની માફક જીવને મનુષ્યપણુ અતિશય દુર્લભ છે. તેમાં પણ આર્યક્ષેત્ર, તે પછી શુકુલ અને શુદ્ધ જાતિ દુર્લભ છે. ૧. અને તે પછી પંચેન્દ્રિયોએ કરીને પૂર્ણ એવું રૂપ આ જગતમાં દુર્લભ છે, તેમાં વળી નિગીપણું દુર્લભ છે, નિગીપણું મળ્યા છતાં પણ દીર્ધાયુષની પ્રાપ્તિ દુર્લભ છે. ૨. એ તમામ મળ્યા પછી પણ ધર્મની મતિ થવી દુર્લભ છે. ધર્મની મતિ થયા છતાં ગુરૂને એગ થ દુર્લભ છે. ગુરૂને વેગ થયા છતાં ધર્મનું શ્રવણ થવું દુર્લભ છે અને ધર્મનું શ્રવણ થયા છતાં તેના ઉપર શ્રદ્ધા અને શ્રદ્ધા થયા છતાં શ્રી જીનેશ્વર દેએ ફરમાવેલી દીક્ષાની પ્રાપ્તિ થવી દુર્લભ છે. ૩. મારૂં સદ્ભાગ્ય છે જે આ સમયમાં દુઃખના