________________
(૧૩) સમજવા તેમાં રાગજન્ય અધ્યવસાય કે સ્ત્રી એક તરણું પુરૂષને પાણું પાતી હતી, તેના ઉપર અત્યંત રાગવાળી થઈ પાછી હઠી નહિ, તે પુરૂષને જોવામાં એકદમ રાગવાળી બની. પુરૂષ ચાલ્યો ગયો. રાગના અધ્યવસાયથી બાઈ મરણને શરણ થઈ. મનુષ્ય ભવ ગુમાવી બેઠી, એ પહેલે રાગ અધ્યવસાય.
ગજસુકુમાળને સસરે રોમિલ વિપ્ર ગજસુકુમાળને ઉપસર્ગ કરીને આવતો હતો. સામેથી વાસુદેવને આવતા દેખી ભયથી મરણ પામે. એ બીજો ભય અધ્યવસાય. - ત્રીજો સ્નેહ અધ્યવસાયઃ તે એક વણિકને એક તરૂણ સ્ત્રી હતી. તે બંનેને ગાઢ નેહ હતું. તે વાણીઓ દેશાંતર કમાવા ગયે. કમાઈને પાછો વળ્યો, તેના મિત્રે આગળથી ઘેર આવી પરીક્ષા કરવા તેની સ્ત્રીને કહ્યું, કે “તમારે પતિ મરી ગયે. બાઈને સ્નેહ ઘણે હોવાથી તે શબ્દ સાંભળતાં તુરત જ મરણ પામી. પાછળથી તેને ધણું આવ્યું તે પણ પિતાની સ્ત્રીને મરણ પામેલી જોઈ નેહના તીવ્ર અધ્યવસાયથી મરણ પામે. આ સ્નેહ અધ્યવસાય. આવા પ્રકારને તીવ્ર સ્નેહ જીવને બહુ હેરાન કરે છે. જલદી મૃત્યુ પમાડે છે. આજકાલ પંચમકાળમાં પણ આવે અને ઘણીવાર દ્રષ્ટિગોચર થાય છે. ઘણા છે તેથી મૃત્યુને આધીન થાય છે. જરા પણ વિયોગ થાય તે મનમાં જાણે છે કે, મારૂં તમામ નાશ થઈ ગયું ! અરે, હું હવે શું કરીશ? મારી કેણ રક્ષા કરશે? મને કે સાચવશે? ઈત્યાદિસ્વાર્થમાં અંધ બની છેટા વિલાપ કરી આયુને ઉપક્રમ લગાડી દૂર રહેલા મૃત્યુને નજીક કરી જીંદગી રદ કરે છે ને આર્તધ્યાનથી મરણ પામી નરક તિર્યંચાદિ દુર્ગતિના અધિકારી બને છે. માટે આવા નેહથી દરેક ભવ્ય