________________
( ૧૨૭)
નવીન ચીજો ખાવાની ઇચ્છાએ કર્યો કરે છે; પરંતુ ઇચ્છાનિરાધ કરતા નથી. જે વસ્તુની ઇચ્છા થઈ તેને દબાવતા નથી. સંસારનાં અનેક કાર્યાંનું તું ચિંતવન કરે છે. કેાઈવાર કામરાગમાં, કાઇવારત્નેહરાગમાં, કઈવાર ષ્ટિરાગમાં કેાઈવાર કુદેવમાં–જેનામાં દેવપણાની ગંધ પણ નથી તેમાં, કેાઈવાર ગુરૂમાં—જેનામાં ગુરૂપણાના અભાવ છે તેમાં કોઈવાર કુધમ માં—જે ધમ થી અનેક જીવાના નાશ થાય એવા અસત્ય ધમ માં,કાઈવાર મનેાદ ડમાં,કેાઇવાર વચનă ડમાં-નહિ ખેાલવા લાયક વચના મેલીને, કેાઈવાર કાયદ ડમાં. કોઈવાર હાસ્ય, રતિ આદિ, ભય, શાક દુગચ્છામાં,કોઇવાર કૃષ્ણાદિ ત્રણુ અશુભ લેસ્યામાં. કોઈવાર રસગારવ, ઋદ્ધિગારવ, શાતાગારવમાં લીન થઈને સ'સારની વૃદ્ધિનાં કારણેાનું તું ચિંતવન કરે છે. તે હું ચેતન ! તું કેવી રીતે સ્વભાવ દશા પ્રાપ્ત કરી સ’સારસમુદ્રના પાર પામીશ ? આ તમારા આત્માના શત્રુ છે કે મિત્ર? શાસ્ત્ર કારા તા એને કટ્ટા શત્રુ કહે છે, તે શુ' આવી જમરજસ્ત માહુરાજાની સેનાને પાછી નહિ હઠાવે ? તારૂ સર્વથા અગાડવાવાળી તે સેના છે. હું ચેતન, વળી તારા ઉપર અઢાર પાપસ્થાનકાના કેટલા જોરાવર હુમલા છે ? તારી જીંદગીના અત્યાર સુધીના વિચાર કરી લે કે, કયા દિવસ મારા ચાખ્ખા ગયા,કે જે દિવસે એકપણુ પાપસ્થાનક સેવ્યું નથી? ભાગ્યે જ કાઈ તેવા દિવસ નીકળશે. શું આ પશુ એક આત્માની નખળાઈ–હીનસત્ત્વતા નહિ તેા ખીજી શું કહેવાય ? ફક્ત સવારે કે સાંજે જયારે પડિકકમણું કરે છે ત્યારે પહેલે પ્રાણાતિપાત, ખીજે મૃષાવાદ, ઇત્યાદિક પાપસ્થાનકનાં નામ ખાલી જાય છે” પર ંતુ તે શબ્દમાત્રમાં જ રહી જાય છે. સવારે