________________
( ૪ )
અમને કબુલ છે. મહાન શાસનરક્ષકા-શ્રીમાન હરિભદ્રસૂરિ, શ્રીમાન હેમચદ્રાચાય જેવા પ્રખર વિદ્વાને આપના પવિત્ર શાસનને પામવા માટે પેાતાનું અહેભાગ્ય સમજતા હતા. હે પરમાત્મા ! હું પરમયેાગીશ્વર ! વધુ શું કહીએ ? આપના લેાકેાત્તર અતિશયાથી ભરપૂર જીવનને સાંભળી તેને સમજ પૂર્વક શ્રદ્ધામાં મૂકી અમે તેના આનંદમાં ગરકાવ અની ગયા છીએ. હું તરણુતારણ ! હે પ્રભા ! એક વખત આપના ભક્તો તરફ મીઠી ષ્ટિથી જુએ. અમારા અપરાધાની માડ઼ી આપે। અને અમારા હૃદયરૂપી શુદ્ધ સિ’હાસન ઉપર આરુઢ થાઓ. હે પરમાત્મા ! આપના જેવા પવિત્ર સયમરાગ, આપના જેવું ચાગબળ અને આપના જેવા સમભાવ અમારામાં પ્રાપ્ત કરો. અમે જ્યાં સુધી આ સસારમાં છીએ ત્યાં સુધી આપના ચરણકમળની સેવા ભવાભવને વિષે માગીએ છીએ. તે જ સેવનથી અમે અમારા આત્માને ઉચ્ચ ફાટી પ્રાપ્ત કરાવવા ભાગ્યશાળી થઈશું. સરેશવર પાસે ગયા છતાં તૃષા ન છીપે, લક્ષ્મીવાન પાસે ગયા છતાં દરિદ્રતા ન મટે તેા તે સરેવરની અને લક્ષ્મીવ'તની શાભા શી ગણાય? આપના જેવા ત્રિભુવનનાયક શિરછત્ર છતાં અમે કંગાળ રહીએ અને તમા અનત સુખેખાના ભાક્તા અને પરમ ચેાગીશ્વર રહેા તેમાં આપની શેાભા શી? અમે તા પાંગળા હાઇ મેરૂપર્વત ઉપર ચઢવાની અમારી ઈચ્છા તથા નિર્ભાગી હાઈ રાજ્યપ્રાપ્તિ કરવાના અમારા લાભ અને ચાગ્યતા વિના દુષ્પ્રાપ્ય વસ્તુ માગવાની બેશરમાઇ તાવવાથી ભલે હાસ્યજનક ગણાઈએ. પરંતુ મેઘ