________________
(૧૫) यो वीक्ष्य दुःखिभुवनं करुणाचित्तीभूतो यथार्थसुखमार्गविबोधनाय ॥ तीनं तपश्चरितवान् अभवश्व पूर्णः श्रेयाश्रियं दिशतु स प्रभुवर्धमानः ॥२९॥
દુઃખી જગતને જોઈ, કરૂણાઈ હુદયવાળા બની, જેણે સાચા સુખને માર્ગ બતાવવા માટે તીવ્ર તપશ્ચર્યા આચરી અને પૂર્ણતા પ્રાપ્ત કીધી, એવા પ્રભુ વર્ધમાન સ્વામી તમને કલ્યાણ લક્ષ્મી આપે. ૨૯૮
अनंतदुःखांबुधिपातकानां । रागादिदोषद्विषतां शमाय ॥ न यं विनाऽऽलंबनमस्ति किंचित् , સ વતtr: સરળ ઘપર રૂમો
અનન્ત દુઃખસાગરમાં પાડનારા એવા રાગદ્વેષ વગેરે દુશ્મનોને શમાવવા માટે જેના વગર બીજું કંઈ આલંબન લેવા ચોગ્ય નથી, તે વીતરાગદેવને શરણે જવું જ જોઈએ. ૩૦.
આ પ્રમાણે પ્રભુપ્રતિમાની પાસે રહી ભાવનાપૂર્વક સ્તુતિ કરવાથી સાક્ષાત્ પરમાત્મા આપણને યાદ આવે છે, જેથી જીવેમાં કોઈ અપૂર્વ જાગૃતિ થાય છે. પચીસસે વર્ષ પહેલાં થયેલા મહાવીર પ્રભુ અત્યારે ભવ્ય જીવના હૃદયમાં તેમની કૃતિનું અવલોકન કરવાથી સાક્ષાત થાય છે.
જિનપ્રતિમાના આલંબનથી શીધ્ર સંસાર સમુદ્ર તરી શકે છે-તે પછી સાક્ષાત્ પ્રભુ મહાવીર હતા તે સમયનું તે કહેવું શું ?
એવી રીતે ઉચ્ચ કેટિના ગુણોથી ભરપૂર પરમાત્મા મહાવીરદેવના ચરણકમળનું આરાધન કરી, તેમની આજ્ઞા