________________
( ૯૨ )
જેના પ્રભાવી કરાડા દેવતાએ તેમની સેવામાં હાજર રહી ચરણમાં આળેાટતા હતા. તેમના પ્રભાવથી પરસ્પર વૈરભાવવાળા જીવા પાતાનુ વૈર ભૂલી મિત્રભાવે વતા હતા. જીવમાત્રને ત્રાસ દેનારી જડ વસ્તુઓ પણ પેાતાના સ્વભાવને ભૂલી જતી હતી. સુવર્ણ, રૂપુ અને રત્નાદિકથી રચિત સમવસરણમાં મેસી દેશના દેવા છતાં અને સુવર્ણ નાં કમળ ઉપર ચાલનારા છતાં નિઃસ્પૃહી અને નિર્મોહી હતા. આવા પરોપકારી પ્રભુના લાખમાં અંશે પણ સરખામણી કરી શકે તેવી એક પણ વ્યક્તિ અદ્યાપિ પર્યંત પેદા થઈ નથી અને ભવિષ્યમાં પણ આ અવસર્પિણી કાળમાં ભારત ક્ષેત્રમાં પેદા થાય તેમ નથી. આવું અત્યંત ચમત્કારિક, અનેક અતિશયા વડે કરીને અલંકૃત અદ્ભુત જીવન અને જગતના જીવેાના પાપાને ભસ્મીભૂત કરવાને સમર્થ મહાન પુણ્યના પુંજ, પરમાત્મા મહાવીરદેવે પોતાના પાછલા મનુષ્ય ભવમાં અસાધારણ પવિત્ર જીવન ગાળી, મહાદુષ્કર તપસ્યા કરી પ્રાપ્ત કર્યાં હતા. પરમાત્મા મહાવીરદેવ પચીસમા ભવમાં નંદન ઋષિ થયા, તે વખતે સંયમ ગ્રહણુ કરીને જાવજીવ સુધી અગિયાર લાખ એ શી હજાર છસેા ને પીસ્તાલીશ માસખમણુ કરી તીથ કર નામકમ નિકાચીત કરી, છવીસમા ભવમાં દસમા દેવલાકના સુખને અનુભવ કરી સત્તાવીસમા ભવમાં પરમાત્મપદ્ધ પ્રાપ્ત કરી, અમૃતથી પણ મીઠી ધમ દેશના આપી જગતના જીવાને દ્રુતિમાં
પહેતા અચાવ્યા હતા.
હે પરમાત્મા ! હું વીર ! આવું આપનું અદૂભુત ચિત્ર