________________
(se)
खामे मिसव्वजीवे सधे जीवाखमंतुमे । मिति मे सव्वभूएस वैरं मज्झन के जइ ॥ અ:—હું સર્વાં જીવને ખમાવું છું, તેએ મને ક્ષમા કરે એમ ઈચ્છું છું. મારે સ જીવ સાથે મૈત્રી છે અને કેાઇ જીવ સાથે વૈર-વિરાધ નથી. આવી રીતે ત્યાગ અને ગ્રહણુ બન્ને પ્રકારની મૈત્રી ભાવના ઉત્કૃષ્ટ રીતે ભાવવાની આવશ્યકતા છે. આ મૈત્રી ભાવનાના સ્વરૂપ હજી ઘણી રીતે વિસ્તારથી શાસ્ત્રામાં બતાવ્યાં છે. પરંતુ અહી આટલાં ખસ સમજી મૈત્રી ભાવના ઉપર ખૂબ લક્ષ આપવાનુ આ ટ્રેક જીવનમાં જરૂરી છે.
બીજી પ્રમાદ ભાવનાનું સ્વરૂપ
अपास्ताशेषदोषाणां वस्तुतच्चावलो किनाम् । गुणेषु पक्षपातोयः स प्रमोद प्रकीर्तितः ॥
અર્થઃ—જેમણે સર્વ દોષ દૂર કર્યા છે અને વસ્તુ તત્ત્વને જેએ જોઇ રહ્યા છે. તેના ગુણુ ઉપર પક્ષપાત તે પ્રમેઢ ભાવના કહેવાય છે.
વિવેચન—જે મહાન પુરુષાએ પેાતાના સદાષાને મહાપ્રયત્ન કરીને દૂર કર્યાં છે એટલે જેએના ક્રોધ, માન, માયા, લેાભ, રાગ, દ્વેષ વગેરે મહાન દોષોના નાશ થઈ ગયેા છે અને વસ્તુસ્વરૂપ ખરાખર સમજે છે, એવા મહાત્મા પુરુષાના ગુણુ તરફ બહુમાન રાખવાના ઉદ્દેશ છે. અનેક ઉપસર્ગો સહન કરી આત્મીય ફારવી દુનિયામાં જે અસાધારણ સદ્ગુણા કહેવાય તે-પ્રાપ્ત કરનારા