________________
(૮૦)
શ્રી વીતરાગ પરમાત્માઓને ધન્ય છે. તેઓશ્રીએ પાતાનાં સર્વ કર્મોના જડમૂળથી ક્ષય કરી જીનનામને સિદ્ધ કરી મતાવ્યુ છે. વળી આ જગતમાં અનેક સાધુ-મહાત્માએ થઈ ગયા છે; જેઓએ પરાપકાર માટે પેાતાના પ્રાણની પણ દરકાર કરી નથી. વળી જગતના જીવાના ઉપકાર કરવાના હેતુથી અનેક ગ્રંથા લખી ઉપદેશ આપી વસ્તુસ્વરૂપનું ભાન કરાવ્યું છે અને તેના માટે તેઓએ પેાતાના નામની પશુ દરકાર કરી નથી. વળી અત્યારે પણ અનેક સાધુ-મુનિરાજને ઉપદેશ આપી અન્ય જીવા ઉપર ઉપકાર કરી રહ્યા છે અને પેાતાનાં ક્રમના ક્ષય કરવા અસાધારણુ પ્રયાસ કરે છે. એવા મુનિવરોને ખરેખર ધન્ય છે. વળી શ્રાવકામાં પણ આના, કામદેવ વગેરે, શ્રાવિકાઓમાં પણ સુલસા જેને વીર પરમાત્મા ધર્મલાભ કહેવરાવતા; એવાં શ્રાવક-શ્રાવિકાઓને પશુ ધન્ય છે. ઉપર બતાવેલ મહાત્મા પુરુષોનાં ચરિત્રો, જીવનવૃત્તાંતા વાંચી અથવા સાંભળી તેમનામાં તેઓના ગુણુ માટે બહુ માન લાવવું તે પ્રમાદ લાવના કહેવાય છે.આવા એક પણ ગુણ સર્વોંશે પ્રાપ્ત કરવામાં આવે તે તેની પછવાડે ઘણાજ ગુણા શ્રેણીબદ્ધ આવે—જાય છે. વળી ભાવના સ્રાવતી વખતે જો તે ગુણા પેાતામાં ડાય તે વિશેષ કરી સ્વચ્છ અને છે. અમુક પ્રાણીને મહુમાન મળે છે એ જોઇ અસાષ ન લાવવે અથવા તેના તરફ્ ઇર્ષા ન કરવી, પરંતુ તેના ગુણાત્ક કરવો એ જ ગુણેાની વૃદ્ધિ કરવાનુ` સાધન છે. આવી રીતે વિચાર કરીને તીર્થંકર મહારાજના મૈત્રીભાવ ગજસુકુમાલ તથા