________________
સ્વામીની સાથે જતું નથી અને તે સ્થાનમાં રહેલા તે સ્વામીને હેય છે. તે અવધિજ્ઞાન “અનનુગામી અવધિજ્ઞાન” કહેવાય છે.
પૂર્વનું અનુગામી અને અનનુગામી અવધિજ્ઞાન, મનુષ્ય અને તિર્યંને હેય છે. (૧૪+૪૧૪)
स्वोत्पत्तितः क्रमेणाल्पविषयो हीयमानः ॥१५॥
અર્થ:-(૩) પિતાની ઉત્પત્તિથી માંડી કમથી અલ્પ વિષયવાળું થતું (ઘટતું) અવધિજ્ઞાન “હીયમાન અવધિજ્ઞાન” કહેવાય છે. (૧૫+૪૧૫)
स्त्रोत्पत्तित: क्रमेणाधिकविषयी वर्धमानः ॥१६॥
અર્થ –() પિતાની ઉત્પત્તિથી આરંભી કમસર અધિક વિષયવાળું થતું (વધતું) અવધિજ્ઞાન “વર્ધમાન અવધિજ્ઞાન” કહેવાય છે. (૧૬+૪૧૬ ).
उत्पत्यनन्तरं पतनशील प्रतिपाती ॥ १७ ॥
અથ–(૫) ઉત્પત્તિ બાદ કેટલાક કાલ સુધી રહી, પડવાના સ્વભાવવાળું અવધિજ્ઞાન “પ્રતિપાતી અવધિજ્ઞાન” (અનવસ્થિત) કહેવાય છે. (૧૭+૪૧૭).
तद्विपरीतोऽप्रतिपाती ॥ १८ ॥
અર્થ:-(૬) પ્રતિપાતિથી વિપરીત અર્થાત્ નહીં પડવાના સ્વભાવવાળું અવધિજ્ઞાન “અપ્રતિપાતી અવધિજ્ઞાન”
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org