________________
૧૦
મતિ મન:પર્યવ જ્ઞાન.’ જેમ કે; વિપુલમતિ સાનાને, પાઢ લિપુત્રના, આજના, માટા, એરડામાં રહેલા, ફૂલથી ઢ‘કાયેલા ઈત્યાદિ વિશિષ્ટ પ્રકારના ઘટના વિચાર કરે છે. વિપુલમતિ, ઋજુમતિ કરતાં વધારે શુદ્ધ છે. ( ૧૯+૪૧૯ )
आद्यज्ञानं कदाचित्प्रच्यवते द्वितीयन्तु न कदापीत्यनચોવવશ્વમ્ ॥ ૨૦ ॥
અર્થ:— ઋજુમતિ રૂપ (આદ્ય ) પ્રથમ જ્ઞાન, કદાચિત્ પડી જાય છે. અર્થાત્ કૈવલજ્ઞાન થાય ત્યાં સુધી ટકી રહે એવા નિયમ નથી. બીજી' વિપુલમતિ જ્ઞાન કદાચિત્ પડતું નથી અર્થાત્ કેવલજ્ઞાનની પ્રાપ્તિ સુધી રહે છે. આમ આ અનેના ભેદ સમજવા. (૨૦+૪૨૦ )
ઇતિ-પારમાર્થિક પ્રત્યક્ષ નિરૂપણુ નામક પ્રથમ કિરણું,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org