________________
૧૮૪ અર્થ–પ્રવ્રાજક આચાર્ય–સામાયિક આદિવતનું આરે પણ કરનાર “પ્રવ્રાજક આચાર્ય” કહેવાય છે. - દિગાચાર્ય-સચિત-અચિત્ત-મિશ્રવસ્તુને જણાવનાર (અનુજ્ઞાતા) અથવા ગુરુએ આદેશ આપેલ દિશાઓમાં રહે નાર સાધુઓની સારણઆદિ કરનારાઓ પણ દિગાચાર્યો કહેવાય છે.
શ્રેષ્ટા -પ્રથમથી આગમનો ઉપદેશ આપનાર “શ્રુતે દેષ્ટા કહેવાય છે.
શ્રુતસમુદ્છા-પૂર્વ આગમને ઉપદેશ આપનારરૂપ પૂર્વેદિષ્ટ ગુરુ આદિના અભાવમાં ઉદ્દિષ્ટ (પહેલા ઉપદેશ આપેલા સૂત્ર અર્થ) ને સ્થિર–પરિચિત કરે ! સારી રીતે ધારણા કરી રાખે ! બીજાઓને જણા (ભણા) આ પ્રમાણે સ્થિર પરિચિત કરાવનારા હેઈ સમ્યગ ધારણાના અનુશાસક હોઈ તેજ આગમના સમુદ્ષ્ટ અથવા અનુજ્ઞાદાતા “શ્રુત સમુદેષ્ટા” કહેવાય છે.
આમનાયાWવાચક-આગમરૂપ આમ્નાયના ઉત્સર્ગ અપવાદ રૂપ અર્થના ઉપદેશક “આમ્નાયાર્થવાચક કહેવાય છે.
(૨૬+૬૬૫) - आचारविषयविनयस्य स्वाध्यायस्य वाऽऽचार्यानुज्ञया साधूनामुपदेशक उपाध्यायः ॥२७॥
અર્થ –ઉપાધ્યાય પાંચ પ્રકારના આચારવિષયક વિનયને અથવા વાચનાઆદિ પાંચ પ્રકારના સ્વાધ્યાયને આચા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org