Book Title: Tattvya Nyaya Vibhakar Part 02
Author(s): Labdhisuri, Bhadrankarvijay
Publisher: Labdhi Bhuvan Jain Sahitya Sadan

View full book text
Previous | Next

Page 247
________________ પ્રકારાન્તરથી નિગ્રંથ વિભાગઅર્થ:–ઉપશાહ- ક્ષીણમેહરૂપ નિન્ય પણ, પ્રથમ સમય અપ્રથમસમય ચરમસમય-અચરમસમયથથાસૂમ ભેદથી પાંચ પ્રકારને છે. (૧) અંતમુહૂર્ત પ્રમાણુ, નિર્ગુન્ધકાલ સમયરાશિમાં પ્રથમ સમયમાં જ નિર્ચન્થપણાને પામનાર “ પ્રથમસમયનિર્ચથ” (૨) અન્યમમાં વિદ્યમાન “અપ્રથમસમયનિર્ચન્થ” (૩) અંતિમ સમયમાં વિદ્યમાન “ચરમસમયનિર્ચન્થ” કહેવાય છે. (૪) શેષસમમાં વિદ્યમાન “અચરમસમયનિગ્રન્થ” કહેવાય છે. વિવક્ષિત સમયસમુદાયમાં જે પ્રથમ સમય, તેનાથી અનુકમે પરિપાટિ જે રચાય તે તે કમ “પૂર્વાનુપૂવ” કહેવાય છે. તે પૂર્વાનુપૂર્વનું આલંબન કરી પ્રથમના બે ભેદ આદરેલા છે ત્યાંજ જે છેલ્લે સમય, તેનાથી આરંભી વ્યત્યયથી જે પરિપાટી કરાય ત્યારે તે ક્રમ “પશ્ચાનુપૂર્વી” કહેવાય છે. તે પશ્ચા પૂર્વીને અવલંબી છેલ્લા બે ભેદ કહેલ છે. (૫) પ્રથમ આદિ સમયની વિવક્ષાવગર, સર્વ સમયમાં વર્તમાન નિન્ય યથાસૂમનિથ” કહેવાય છે. (૧૧+૭૪૯) निरस्तघातिकर्मचतुष्टयस्स्नातकः । स सयोग्ययोगिभेदेन द्विविधः। मनोवाक्कायव्यापारवान स्नातकस्सयोगी । सर्वथा समुच्छिानयोगव्यापारवान् स्नातकोऽयोगी ॥१२॥ અર્થ–જેણે સકલઘાતિકને મેલ, જોઈ નાખે છે તે “સ્નાતક” કહેવાય છે. આ સ્નાતકપણું ક્ષપકશ્રેણીથી જ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282