Book Title: Tattvya Nyaya Vibhakar Part 02
Author(s): Labdhisuri, Bhadrankarvijay
Publisher: Labdhi Bhuvan Jain Sahitya Sadan

View full book text
Previous | Next

Page 254
________________ પરિશિષ્ટ ભા-ર કિ. ૧ સૂ૦ ૧૨ અરષિજ્ઞાનાવરણઃ અશમય અવધિજ્ઞાનના નિગમ [ પ્રાદુર્ભાવના-નિકળવાના] સ્થાને “ફકે” કહેવાય છે. તે ફાડાએ, એકજીવને સંખ્યાતા કે અસંખ્યાતા હોય છે. ત્યાં એક ફાડાના ઉપયોગમાં છવ, નિયમાં સર્વત્ર સઘળાય ફાડાઓની સાથે ઉપગવાળા થાય છે કેમકે, એક ઉપગ છે. કેમકે, એક લેચનના ઉપયોગમાં બીજા લેાચનના ઉપ યોગની માફક આ ફડકે, અનુગામી-અનનુગામી-મિશ્ર એમ ત્રણ પ્રકારના છે. વળી આ દરેક, પ્રતિપાતીઅપ્રતિપાતીમિશ્રભેદથી ત્રણ પ્રકારના છે. આ ફડૂડકે મનુષ્ય અને તિર્ય, એમાં જે અવધિ છે તેમાં જ હોય છે, દેવ અને નારકીના અવધિમાં નથી. ભા-૨ કિ. ૧ સૂ૦ ૧૮ અપ્રતિપાતિ અવધિજ્ઞાન=જે અવધિજ્ઞાન ઉત્પન્ન થયા બાદ કેવળજ્ઞાન પ્રાપ્તિ પર્યત રહે અથવા જે અવધિજ્ઞાન મરણપર્યરત રહે [અવસ્થિતરૂપ અપ્રતિપાતિ અવધિજ્ઞાન તીર્થ કર આદિને ભવાંતરમાં સાથે રહેતું પણ સમજવું તે અપ્રતિપતિ અવધિજ્ઞાન કહેવાય છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282