________________
૨૭
जम्बूद्वीपे चोत्तरोत्तरक्रमेणोत्तरदिग्वनि क्षेत्रव्यवच्छेदकहिमवन्महाहिमवन्निषधनीलरुक्मिशिखरिवर्षधरपर्वतालकृतानि भग्तहैमवतहरिविदेहरम्यहरण्यवतैरावतनामभाजि सप्त क्षेत्राणि । एवमेव धातकीखण्डे पुष्करार्धे च द्विगुणानि ક્ષેarf / ૨૨ .
આવા જ બુદ્વીપમાં છ કુલ પર્વતોથી
વિભક્ત સાતક્ષેત્રોનું વર્ણન અર્થ:-- જબૂદ્વીપમાં ઉત્તર ઉત્તર ક્રમથી અર્થાત્ ભારતની ઉત્તરે હૈમવત, હૈમવત ક્ષેત્રની ઉત્તરે હરિક્ષેત્ર એમ ઉત્તર ઉત્તર કમથી ઉત્તર દિશાવત, ક્ષેત્ર વ્યવચ્છેદક ક્ષેત્રવિભાગની વ્યવસ્થા કરનાર (અર્થાત્ ભરત અને હૈમવંત ક્ષેત્રની મધ્યમાં રહેનાર હિમવંત પર્વત, ભરત અને હૈમવતના વિભાગની વ્યવસ્થા કરે છે તેવી રીતે હૈમવંત અને હરિવર્ષના મધ્યમાં રહેનાર મહાહિમવંત પર્વત હૈમવંત અને હરિવર્ષને વિભાજક છે આ પ્રમાણે કરેલ ક્ષેત્ર વિભાગ છે. આવી રીતે સર્વત્ર ઘટના કરવી
હિમવાન મહાહિમવાન-નિષધ-નીલ-રુકિમ-શિખરિરૂપ વર્ષધર
પર્વતેથી અલંકૃત-વિભક્ત, ભરત-હેમવત-હરિ-વિદેહ-રમ્યફ
હરણ્યવત-ઐરાવત નામવાળા સાત (૭) ક્ષેત્રો છે.
આજ પ્રમાણે ધાતકીખંડમાં અને પુષ્કરવરદ્વીપાર્ધમાં જંબુદ્વીપ કરતા દ્વિગુણ (બેગુણ અર્થાત બે ભરત બે હેમ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org