Book Title: Tattvya Nyaya Vibhakar Part 02
Author(s): Labdhisuri, Bhadrankarvijay
Publisher: Labdhi Bhuvan Jain Sahitya Sadan
View full book text
________________
૨પ
અથ – ઉત્કટિક-દંડાયેતિક આદિ આસનસ્થિતિ પૂર્વક, માત અહેરાત્ર પ્રમાણવાળી, એકાંતરે નિર્જલા ઉપવાસ રૂપ પારણામાં આયંબિલરૂપ, ગામનગર આદિથી, બહાર રહેવા રૂપ નવમી પ્રતિમા જાણવી. ગેહાદિક-વીરાસન આદિ આસન રિથતિપૂર્વક, સાત અહોરાત્ર પ્રમાણુવાળી, એકાંતરે નિર્જલ ઉપવાસ રૂપ પારણામાં આયંબિલરૂપ, ગામનગર આદિથી બહાર રહેવા રૂપ “દશમી પ્રતિમા કહેવાય છે. (૫૦૫૭૩)
निर्जळषष्ठभक्तप्रत्याख्यानपूर्विका ग्रामादबहिश्चतुरगुलान्सरचरणविन्यसनरूपा । प्रलम्बितबाहुकायोत्सर्गकरणात्मिकाहोरात्रप्रमाणा प्रतिमेकादशी । अष्टमभक्तपानीया गामाबहिरीषदवनमितोत्तरकाया एकपुद्गलन्यस्तदृष्टिकाऽनिमिषनेत्रा मुगुप्तेन्द्रियग्रामा दिव्यमानुषाधुपसर्गसहनसमर्था कायोत्सर्गावस्थायिन्येकरात्रिकी प्रतिमा द्वादशी ॥ ५१ ॥ ..
અર્થ – નિર્જલ ૭ (બે ઉપવાસ રૂપ)ના પચ્ચખાણું પૂર્વક, ગ્રામ આદથી બહાર ચાર આંગલના અંતરમાં બે પગ મૂકી; બે ભુજાઓને લંબિત રાખી, કાયાત્સગ (કાઉસ્સગ ) કરવા રૂપ, અહેરાત્ર પ્રમાણવાળી “એકાદશી” પ્રતિમા કહે. - વાય છે. નિર્જલ અલ્મ (ત્રણ ઉપવાસ રૂપ) ના પચ્ચકખાણ પૂર્વક, ગ્રામ આદિથી બહાર ઉપરની કાયા જરા નમાવવા પૂર્વક એક પુગલમાં સ્થાપિત દષ્ટિ રાખી, અનિમેષ લેચન કરી, સદ્ધિને સુગુપ્ત રાખી, દિવ્ય માનુષ આદિ ઘર-ઉપસર્ગના સહનમાં સમર્થ, કાઉસગ કરવા પૂર્વક એક શત્રિની “એક શત્રિકી” બારમી પ્રતિમા કહેવાય છે. (૫૧૭૩૨)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282