________________
૨૨૩
આ તમામ બકુશે, સામાન્યથી ઋ—િયશની ઈચ્છાવાળાઓ સુખના પ્રતિ આદરવાળા, અસંયમથી નહીં છૂટા થયેલા, તલ આદિથી કૃત શરીરના સંસ્કારવાળા કાતરથી કાપેલ વાળ વાળા પરિવારો જેઓને છે તેવા, સર્વ દેશ છેદ ગ્ય-અતિચારથી મલિન ચારિત્ર વાળાઓ છે.
(૫+૭૪૮) ___उत्तरगुणविराधनसंज्वलनकषायोदयान्यतरस्माद्हितचारित्रः कुशीलः । स चाऽऽसेवनाकषायभेदेन द्विविधः ॥३॥
અર્થ – ઉત્તરગુણની વિરાધનાથી અથવા સંજવલનકષા. યના ઉદયથી નિંદિત ચારિત્ર-વાળા “કુશીલ” કહેવાય છે. તે કુશીલ, આસેવન અને કષાયના ભેદથી બે પ્રકાર છે.
| (૬૭૪૫) वैपरीत्येन संयमाराधक आसेवनाकुशीक: अयमेव प्रतिसेवनाकुशील उच्यते । संज्वलनकोधायुदयाद्गर्हितचारित्रः
અર્થ – કથંચિત-કિંચિત્ પિંડવિશુદ્ધિ આદિ ઉત્તર ગુણેની વિરાધના કરતે સર્વાની આજ્ઞાનું ઉલ્લંઘન કરનારો
આસેવના કુશીલ” કહેવાય છે આજ “પ્રતિસેવન કુશીલ' કહેવાય છે.
સંજવલન કે આદિના ઉદયથી નિદિત ચારિત્રવાળો કષાય કુશીલ” કહેવાય છે?
(૭+૭૪૬) द्विविधोऽपि स पञ्चविधः ज्ञानदर्शनचरणतपोषयासक्षम
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org