Book Title: Tattvya Nyaya Vibhakar Part 02
Author(s): Labdhisuri, Bhadrankarvijay
Publisher: Labdhi Bhuvan Jain Sahitya Sadan
View full book text
________________
૨૦૬
पल्योपमायुष्कचन्द्रविमानम् , ततोऽप्यूल विंशतियोजनेषु अर्धपल्यैकपल्योपमायुष्काणां नक्षत्रग्रहाणां विमानानि ॥१३॥
અથ– મનુષ્ય નિવાસ યોગ્ય ક્ષેત્ર કથન બાદ તિષી દેવ નિવાસ ગ્ય પ્રદેશનું કથનઃ
ચકનામક સમતલથી ઉપર (૭૯૦) સાતસે નેવું જે જનના અંતે અનુક્રમે જઘન્યથી પલ્યોપમના આઠમા ભાગરૂપ આયુષ્ય વાળા અને ઉત્કૃષ્ટથી પાપમના ચોથા ભાગરૂપ આયુષ્યવાળા તારા રૂપ તિષી દેવાના વિમાને છે. ત્યાંથી ઉપર દશ જેજનમાં હજાર વર્ષ અધિક એક પાપમના આયુષ્યવાળા સૂર્યનું વિમાન છે. તેનાથી ઉપરે એંશી (૮૦) જનોમાં લાખ વર્ષ અધિક એક પલ્યોપમના આયુષ્યવાળા ચંદ્રનું વિમાન છે. તેનાથી ઉપરે વીશ (૨૦) જેજનમાં ઉત્કૃષ્ટથી અર્ધ પાપમના આયુષ્યવાળા નક્ષત્રોના તથા એક પાપમના આયુષ્યવાળા ગ્રહના વિમાને છે.
(૩૩૧૭૧૪) ___ एवममी ज्योतिर्गणा एकविंशत्युत्तरकादशशतयोजनदूरतो मेहं परिभ्रमन्ति ॥ ३४ ॥
અર્થ –વળી આ જ્યોતિષી વિમાનના સમૂહ (૧૧૨૧) અગ્યાર સે એકવીશ જોજન દુરથી મેરુ પર્વતની ચારે બાજુ પ્રદક્ષિણાની પદ્ધતિથી ફરે છે ગતિ કરે છે. (૩૪+૭૧૫)
ततश्चौर्व किश्चिदूनसप्तरज्जुप्रमाण ऊवीकृतमृदङ्गाकृतिः रालोकान्तमूर्ध्वलोकः क्षेत्रत उत्कृष्टशुभपरिणामोपेतः ॥३५॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282