________________
૨૦૫
હીપ-ઈશ્કવરીપ-નંદીશ્વરદ્વીપ-અરૂણવરદ્વીપ વિગેરે વિગેરે અસંખ્યાત, સ્વયંભુરમણ સુધીના દ્વીપસમુદ્રો ચારે બાજુથી એક ૨જજીવિષ્ઠભમાં વતે છે અર્થાત ચારેબાજુથી વલયાકારે એક જ વિસ્તૃત રત્નપ્રભાપીઠ ઉપર વર્તે છે. (૩૧+૭૧૨)
तत्र पुष्करवरद्वीपार्ध यावन्मानुषं क्षेत्रम् ततः परं मनुष्यलोकपरिच्छेदकः पाकाराकागे मानुषोत्तरो नाम भूधरो वर्तते । । नास्मात्परतो जन्ममरणे मनुष्याणां जायते ॥ ३२ ॥
અર્થ– ત્યાં–પૂર્વોક્તદ્વીપ પૈકી પુષ્કરવાલદ્વીપા સુધી (અઢીદ્વીપ પ્રમાણ) આયામ વિષ્કભની અપેક્ષાએ (૪૫) પીસ્તાલીશ લાખ જેજન પ્રમાણ મનુષ્ય ક્ષેત્ર છે.
આ મનુષ્ય ક્ષેત્રમાં કર્મભૂમિના, અકર્મભૂમિના, અન્તરદ્વીપના એમ ત્રણ પ્રકારના મનુષ્ય વસે છે. અર્થાત્ જબૂદ્વીપના સાત (૭) ક્ષેત્રે, ધાતકીખંડના ચૌદ (૧૪) ક્ષેત્રે પુષ્કરવઢીયાઈના ચૌદ (૧૪) ક્ષેત્રે એમ પાંત્રીસ (૩૫) ક્ષેત્રો-મનુષ્ય ક્ષેત્રો કહેવાય છે. ત્યાર બાદ-પુષ્કરવરદ્વીપાર્ધ પછીથી મનુષ્ય ક્ષેત્રને સીમા કરનારે પ્રાકાર (કીલા)ના આકારે માનુષેત્તર નામને પર્વત આવે છે. અર્થાત્ મનુષ્યક્ષેત્ર પછી મનુષ્યના જન્મ મરણે થતા નથી.
(૩૨૭૧૩) रुचकाभिधानसमतलादूर्ध्व नवत्युत्तरसप्तशतयोजनान्तेऽनुक्रमेण जघन्यतोत्कृष्टतः पल्योपमाष्ट चतुर्थभागायुष्काणां तारकाणां विमानानि, तत उच्च दशयोजनेषु सहस्राधिकपल्योपमायुकसूर्यविमानं, तदुपर्यशीतियोजनेषु लक्षाधिक
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org