________________
અર્થ – અનુત્તરથી ઉચે બાર (૧૨) જન પછી (૪૫) લાખ જન પરિમાણ વાળી, મધ્યમાં આઠ (૮) જન બહલ; (ઘટ) અંતમાં માંખની પાંખ કરતાં અતિ પાતળી, છતી કરેલ છત્રીના આકારના જેવી આકારવાળી, ઈષતપ્રાગભાર નામની સ્વચ્છ સ્ફટિક જેવા વર્ણવાળી, વેત સુવર્ણમય, સિદ્ધશિલા જેનું બીજું નામ છે એવી આઠમી પૃથિવી છે. (૪૨૭૨૩)
तत ऊर्ध्वं चतुर्थगन्यूतिषष्ठमागे आलोकान्तं सिद्धानां નિવાસ: | | - અર્થ તે સિદ્ધશિલાના ઉપર એક જન સુધી લેક છે. પછી અલોક છે, એટલે એક યોજના નીચેના ત્રણ કોશ છેડી, બાકી રહેલ ચેથા કેશ ઉપરના છઠ્ઠા ભાગમાં અર્થાત ધનુષને ત્રીજો ભાગ જેમાં અધિક છે એવા (૩૩૩) ત્રણ તેત્રીશ ધનુષ્ય પ્રમાણ ભાગમાં લેકના અંતપર્વત, સિદ્ધોને નિવાસ છે.
(૪૩૭૨૪) तत्र रुचकात्सौधर्मेशानी. यावत्सारज्जुस्तत आसनकुमारमाहेन्द्रमेकरज्जुस्ततस्सहस्रारं यावत्सार्थ रज्जुद्रयं तस्मादच्युतं यावदेकरज्जुस्तत आलोकान्तं किञ्चिका रज्जुः
અર્થ – ચૌદ ૨જુ પ્રમાણ લેકમાં ચકથી માંડી સૌઘમ ઈશાન સુધી (૧) દેઢ રજજુ થાય છે ત્યાંથી સન કુમાર-મહેન્દ્ર સુધી એક રજજુ થાય છે ત્યાંથી સહસ્ત્રાર સુધી (૨) અહી રજુ થાય છે ત્યાંથી અમ્રુત સુધી એક ૧)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org