________________
અર્થ –-- જેનું બીજું નામ મધ્યક છે એવા તિચ્છ લેકમાં પૂર્વ પૂર્વની અપેક્ષાએ દ્વિગુણ (બે ગુણા) વિસ્તારવાળા, વલય (કંકણ)ની આકૃતિવાળા, અસંખ્યાત, જંબૂદ્વીપ જેની આદિમાં અને અંતે સ્વયંભૂરમણ સમુદ્ર છે. એવા દ્વીપસમુદ્રો છે.
(૨૭૫૭૦૮)
मध्ये लक्षयोजनपरिमाणस्य जम्बूद्वीपस्य नाभिरिव भूतलं योजनसहस्रेणावगाहमानश्चत्वारिंशद्योजनचूलायुतो नवाવિજાતિયોગનામુઠ્ઠાણsaો તરાપોરનાદલું વિસ્તૃત ऊर्ध्वं च योजनसहस्रविस्तारो भद्रशालादिभिश्चतुभिर्वनैः परिवृतो मेरुभूधरः काञ्चनमयो वत्तलाकारो विलसति ॥ २८ ॥
અર્થ– લાખજોજનના પરિમાણવાળા જંબુદ્વીપના મધ્ય ભાગમાં અર્થાત જેમ શરીરમાં મધ્યભૂત નાભિ હોય છે તેમ મેરૂ પણ જબૂદ્વીપના મધ્યમાં રહેલ છે. આ મેરૂ, ભૂતલને અર્થાત્ પૃથ્વીની અંદર હજાર એજન પ્રમાણ અવગાહીને રહેલ છે. ચાલીશ (૪૦) જન પ્રમાણ ચૂલિકા સહિત છે. નવ્વાણું હજાર (૯૦૦૦) જેજન ઉંચે, નીચે દશ હજાર (૧૦૦૦૦) જોજન વિષ્કભ આયામરૂપ વિસ્તારવાળે, ઉપર જ્યાં ચૂલાને ઉદ્દગમ થાય છે ત્યાં વિર્ષોભ આયામરૂપ હજાર
જન વિસ્તારવાળો છે, ભદ્રશાલ-નંદન, સૌમનસ-પાંડુકરૂપ ચાર (૪) વનથી પરિવરેલો, કાંચનમય, કાંચનસ્થાલની નાભિના જે વહુલ (ગાળ) આકારવાળો મેરૂપર્વત વતે છે-વિલસે છે.
(૨૮૫૭૦૯)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org