________________
૧૮૨
૧
રહરણ આદિથી પ્રમાર્જન કરવું “પ્રમસંયમ” કહેવાય છે.
(૨૨૬૬૧) धावनादिदुष्टकियानिवृत्तिशुभक्रियाप्रकृत्युभयरूपः काय. संयमः। हिंस्रपरुषादिनिवृत्तिशुभवात्मवृत्युभयरूमो वाक्संयमः। अभिद्रोहादिनिवृत्तिर्वधर्मध्यानादिपवृत्तिर्मनस्संयमः । पुस्तकाद्यजीवसंयमउपकरणसंयमः ॥२३॥
અર્થ –કાયસંયમ=ધાવન (દેડવું) આદિદુષ્ટક્રિયાઓથી નિવૃત્તિરૂપ અને ધર્મસાધનભૂત-ગમન આગમન આદિ આવશ્યક શુભક્રિયાઓમાં ઉપગપૂર્વક પ્રવૃત્તિરૂપ “કાયસંયમ” કહેવાય છે.
વાસંયમ=હિંસક-કઠોર આદિ અશુભવચનથી નિવૃત્તિ રૂપ અને સૂત્રમાર્ગનુસાર–પરિહિતકારી શુભવચન પ્રવૃત્તિરૂપ વાકયમ” કહેવાય છે.
મનઃસંયમ =આd, રૌદ્રધ્યાન-અભિદ્રોહ આદિની નિવૃત્તિ પૂર્વક ધર્મધ્યાનાદિમાં પ્રવૃત્તિરૂપ “મન સંયમ કહેવાય છે.
ઉપકરણસંયમ અદ્યતન શિષ્યજનના અનુગ્રહ માટે અજી. વરૂપ પુસ્તક આદિનું પ્રતિલેખન પ્રમાર્જનાપૂર્વક યાતનાથી ધારણ કરવું “ઉપકરણસંયમ” જેનું બીજું નામ “અજીવસંયમ” કહેવાય છે. (૨૩૬૬૨) - શાતિવિધિના નવાનવાનુણારબત્તāવા
૧પ
,
૧૬
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org