SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૨ ૧ રહરણ આદિથી પ્રમાર્જન કરવું “પ્રમસંયમ” કહેવાય છે. (૨૨૬૬૧) धावनादिदुष्टकियानिवृत्तिशुभक्रियाप्रकृत्युभयरूपः काय. संयमः। हिंस्रपरुषादिनिवृत्तिशुभवात्मवृत्युभयरूमो वाक्संयमः। अभिद्रोहादिनिवृत्तिर्वधर्मध्यानादिपवृत्तिर्मनस्संयमः । पुस्तकाद्यजीवसंयमउपकरणसंयमः ॥२३॥ અર્થ –કાયસંયમ=ધાવન (દેડવું) આદિદુષ્ટક્રિયાઓથી નિવૃત્તિરૂપ અને ધર્મસાધનભૂત-ગમન આગમન આદિ આવશ્યક શુભક્રિયાઓમાં ઉપગપૂર્વક પ્રવૃત્તિરૂપ “કાયસંયમ” કહેવાય છે. વાસંયમ=હિંસક-કઠોર આદિ અશુભવચનથી નિવૃત્તિ રૂપ અને સૂત્રમાર્ગનુસાર–પરિહિતકારી શુભવચન પ્રવૃત્તિરૂપ વાકયમ” કહેવાય છે. મનઃસંયમ =આd, રૌદ્રધ્યાન-અભિદ્રોહ આદિની નિવૃત્તિ પૂર્વક ધર્મધ્યાનાદિમાં પ્રવૃત્તિરૂપ “મન સંયમ કહેવાય છે. ઉપકરણસંયમ અદ્યતન શિષ્યજનના અનુગ્રહ માટે અજી. વરૂપ પુસ્તક આદિનું પ્રતિલેખન પ્રમાર્જનાપૂર્વક યાતનાથી ધારણ કરવું “ઉપકરણસંયમ” જેનું બીજું નામ “અજીવસંયમ” કહેવાય છે. (૨૩૬૬૨) - શાતિવિધિના નવાનવાનુણારબત્તāવા ૧પ , ૧૬ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.004035
Book TitleTattvya Nyaya Vibhakar Part 02
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Bhadrankarvijay
PublisherLabdhi Bhuvan Jain Sahitya Sadan
Publication Year
Total Pages282
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy