SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૧ स्थानादीन् विलोक्य क्रियाचरणं प्रेक्ष्यसंयमः साघुप्रभृतीन् प्रवचनोदितक्रियासु व्यापारयतः । स्वस्व क्रियासु व्यापारवतो वा गृहस्थादीनुपेक्षमाणस्य संयम उपेक्ष्यसंयमः _રા અથ–સૂવા-બેસવા–ગમનને વેગ્યસ્થાન-સ્થડિલ આદિને જઈ આંખથી બરાબર જોઈ શયનાદિક્રિયા કરવી તે “પ્રેયસંયમ ” પ્રવચનકથિતક્રિયામાં શિથિલ બનનાર સાધુઆદિને પ્રવચ. નવિહિત અનુષ્ઠાનમાં પ્રેરણા-પ્રવર્તન કરવું “ઉપેયસંયમ” અથવા પાપ વ્યાપારને કરનાર ગૃહસ્થને પાપવ્યાપારમાં પ્રેરણા નહીં કરવી તે “ઉપેશ્યસંયમ” કહેવાય છે. (૨૧૬૬૦) .. चरणानुपकारकवस्तुनिग्रहो विधिना च प्राणिसंसक्तभक्तपानादिपरित्यजनमप हृत्यसंयमः। दृष्टिदृष्टस्थण्डिलवस्त्रादीनां विशिष्टपदेशगमने रजोऽवगुण्ठितपदादीनाञ्च रजोहरणादिना प्रमार्जन प्रमृज्यसंयमः ॥२२॥ અર્થ–સંયમમાં અનુપગી (વસ્ત્રપાત્રઆદિથી ભિન્ન) વસ્તુઓને ત્યાગ અને પ્રાણિસંસક્ત અન્નપાન આદિને વિધિ પ્રમાણે-શાસ્ત્રકથિતવિધિથી જન્તુ વગરની જગ્યામાં પરઠવવારૂપ ત્યાગ “અપહત્યસંયમ' કહેવાય છે. આંખથી પહેલાં જઈ સ્પંડિલ-વસ્ત્ર-પાત્ર આદિનું પ્રમાર્જન કરવું, વિશિષ્ટ પ્રદેશગમનમાં-સચિત્ત-અચિત્ત-મિશ્ર રજથી ખરડાયેલ પગઆદિનું Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.004035
Book TitleTattvya Nyaya Vibhakar Part 02
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Bhadrankarvijay
PublisherLabdhi Bhuvan Jain Sahitya Sadan
Publication Year
Total Pages282
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy