________________
અV
'
ય
दशविधः पृथव्यप्तेजोवायुवनस्पतिकायद्वित्रिचतुःपश्चेन्द्रियप्रेक्ष्योपेक्ष्यापहृत्यपमृज्यकायवाङ्मनउपकरणसंयमभेदात् ॥१९॥
અર્થ-નિયમપૂર્વક શરીર-વચન-મનને નિગ્રહ “સંયમ' કહે વાય છે. પૃથ્વીકાયસંયમ અષ્કાયસંયમ તેજ કાયમ વાયુકાય વનસ્પતિકાયસં. શ્રીન્દ્રિયસંત્રીન્દ્રિયસં ચતુરિન્દ્રિયસં પંચે ન્દ્રિય, પ્રેયસં ઉપયસં અપહત્યસંપ્રાસંયમ.
' (૧૯+૫૮) तत्र पृथिवीकायिकादारभ्य पञ्चन्द्रियं यावद्य नवविधा जीवास्तेषां करणत्रयैः (योगत्रयेण) कृतकारितानुमतिभिः संघट्टपरितापव्यापत्तिपरिहारः पृथिवीकायिकादिसंयमो नवવિઘો ૨૦.
અર્થ –(૧) સત્તર પ્રકારના સંયમ પૈકી પૃથ્વીકાયથી માંડી પંચેન્દ્રિય સુધીના જે નવપ્રકારના જીવે છે, તેઓને મન-વચન-કાયાદ્વારા કરવા-કરાવવા-અનુમેહનરૂપે સંઘટ્ટસંરંભ (હિંસાને સંકલ્પને અને પરિતાપ-સમારંભ (પરપીડાકર ઉચ્ચાટન આદિના કારણરૂપ મંત્રાદિધ્યાનરૂપ માનસિક સમારંભ, પરંપરિતાપકર સુદ્રવિદ્યાઆદિ પરાવર્તના સંકલ્પ સૂચકવનિરૂપ વાચિક સમારંભ, મારવા માટે લાકડી-મુઠ્ઠી આદિના પ્રવેગ કરવારૂપ કાયિક સમારંભ)ને અને વ્યાપત્તિઆરંભ-વિનાશ પ્રાણવિયોગને પરિહાર-વર્જન એ પૃથિવીકાયિક આદિ સંયમ, નવપ્રકારને જાણે. (૨૦૧૬૫૯)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org