SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ . અ—સયમ=પાંચ ઇન્દ્રિયના પાંચવિષયામાં લાલુ પતાને અભાવ ‘સંયમ ' કહેવાય છે. તથાય ‘ તપ ’ રૂપ શ્રમણધમનું સ્વરૂપ પૂર્વ કહેવાઇ ગયેલ છે. (૧૫+૬૫૪) बाह्याभ्यन्तरोपधिशरीरान्नपानादिविषयक भावदोषपरि સ્થાનં સ્થળઃ ॥૬॥ અ—ત્યાગરૂપ શ્રમણુધર્મ=રજોહરણાદરૂપ બાહ્યઉપધિ તથા ક્રોધ આદિ આભ્યંતર ઉપષિ અને આભ્યંતર શરીર વિષયક અને બાહ્ય અન્તપાનદિરૂપ વિષયક તૃષ્ણામમતારૂપ ભાવદોષના પરિહાર ‘ત્યાગ’ કહેવાય છે. જેવુ ખીજું નામ ‘મુક્તિ ’ છે. (૧૬-૬૫૫) शरीरधर्मोपकरणादिषु मूर्च्छाराहित्यमाकिञ्चन्यम् ||१७|| અઃ—આકિચન્ય શરીર-ધર્મોપકરણ આદિવિષે મૂર્છાને અસાવ ‘આકિચન્ય’ કહેવાય છે. (૧૭+૬૫૬) व्रतपरिपालनाय ज्ञानाभिवृद्धये कषायपरिपाकाय च ગુરુનાનો પ્રાયેમ ? ઢા અ -બ્રહ્મચર્ય રૂપ શ્રમણધમ =વ્રતના સારીરીતે પાલન કરવા માટે જ્ઞાનની ચારે બાજુથી વૃદ્ધિ માટે, ક્રોધઆદિ પરિણામેાના ઉપશમ-ક્ષયાપશમ-ક્ષયરૂપ પરિપાક માટે ગુરૂકુલવાસ (ગુરુ આજ્ઞાની પરત ત્રતા) ‘બ્રહ્મચર્ય’ રૂપ શ્રમધર્મ કહેવાય છે. (૧૮+૬૫૭) सनियमं शरीरवाङ्मनोनिग्रहः संयमः । स च सप्त Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.004035
Book TitleTattvya Nyaya Vibhakar Part 02
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Bhadrankarvijay
PublisherLabdhi Bhuvan Jain Sahitya Sadan
Publication Year
Total Pages282
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy